1. Home
  2. Tag "USA"

શિકાગોમાં ઈઝરાયલના સમર્થનમાં ભારતીય-અમેરિકનની રેલી, હમાસ પર લગાવ્યા આરોપ

ઈઝરાયલના સમર્થનમાં ઈન્ડિયન-અમેરિકનની રેલી અમેરિકાના શિકાગોમાં યોજાઈ રેલી હમાસ પર લગાવવામાં આવ્યા આરોપ દિલ્લી: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ભારત દ્વારા ખુલેઆમ તો ઈઝરાયલને સપોર્ટ કરવામાં નથી આવ્યો પણ ભારતે આ બાબતે તટસ્થ રહીને પોતાનો મત બતાવ્યો છે. ભારતમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં કરવામાં આવેલી રેલીને પણ રોકવામાં આવી હતી. આવા સમયમાં અમેરિકાના શિકાગો શહેરમાં […]

નવી રસી છે જોરદાર અસરકારક, કોરોના સંક્રમિત દર્દીના ફેફસાને નહી થાય નુકસાન: વૈજ્ઞાનિકોનું સંશોધન

કોરોનાથી નહી થાય ફેફસાને નુકસાન વૈજ્ઞાનિકોને સંશોધનમાં આવ્યું બહાર કોરોનાવાયરસને ફેફસામાં ખત્મ કરવાની તૈયારી દિલ્લી: કોરોનાવાયરસથી સામાન્ય પબ્લિકને સંક્રમિત થતા બચાવવી અને સંક્રમિત થયા પછી લોકોને જીવ બચાવવો તે વૈજ્ઞાનિક લોકો માટે મોટો પડકાર સાબિત થઈ ગયો હતો. લોકોને બચાવવા માટે વૈજ્ઞાનિકો દિવસ-રાત અવાનવા પરીક્ષણો કરી રહ્યા છે. આવા સમયમાં હવે વૈજ્ઞાનિકોની મહેનત રંગ લાવી […]

અમેરિકા ઈઝરાયલને 5.4 હજાર કરોડના હથિયાર વેચશે

અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે સ્ટ્રેટેજિક સંબંધો ઈઝરાયલ અમેરિકા પાસેથી હથિયાર ખરીદશે 5.4 હજાર કરોડનો થયો સોદો દિલ્લી: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલો તણાવ હાલ ચાલી રહ્યો છે. આગળ જતા તે વધારે ભડકે બળી શકે છે. કારણ છે કે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે થયેલા હથિયાર ખરીદીના સોદાને કારણે ઈઝરાયલ વધારે 5.4 હજાર કરોડના હથિયાર અમેરિકા […]

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે તણાવ વધ્યો, હમાસના ટોપ લીડરના ઘરને ઈઝરાયલે ઉડાવી દીધુ

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ધડાધડ હમાસના ટોપ લીડરનું ઘર ઈઝરાયલે ઉડાવ્યું પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ આપી ઈઝરાયલને ધમકી દિલ્લી: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા તણાવ દિવસે ને દિવસે વધતો જાય છે. હમાસ દ્વારા ઈઝરાયલની સુરક્ષાને પડકાર આપવામાં આવે છે અને ઈઝરાયલ પણ પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ પગલા ભરી રહ્યું છે. ઈઝરાયલ દ્વારા હમાસના ટોપ લીડરના […]

અમેરિકામાં 60 ટકા લોકોને મળી વેક્સિન, હવે માસ્ક નહીં પહેરો તો પણ ચાલશે

અમેરિકાના લોકોને માસ્કથી મળી શકે છે રાહત 60 ટકા લોકોનું થયુ વેક્સિનેશન અમેરિકામાં વેક્સિનશન પ્રક્રિયા તેજ દિલ્લી: કોરોનાના વાયરસના સૌથી વધારે કેસ અમેરિકામાં નોધવામાં આવ્યા છે. ત્યાં એક્ટિવ કેસ ભારત કરતા પણ લગભગ 2 ગણા વધારે છે. આવામાં અમેરિકા દ્વારા એવુ એલાન કરવામાં આવ્યું છે જે અમેરિકાની મુસીબત વધારશે કે મુસીબત ઓછી કરશે તેના વિશે […]

ભારતીય મૂળની નીરા ટંડનને મળી મહત્વની જવાબદારી, જો બાઇડેનના વરિષ્ઠ સલાહકાર તરીકે નિમણૂક કરાઈ

ભારતીય મૂળની નીરા ટંડનને મળી મહત્વની જવાબદારી જો બાઇડેનના વરિષ્ઠ સલાહકાર તરીકે નિમણૂક કરાઈ દિલ્હી:અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા કેબિનેટ માટે ચૂંટાયેલા ભારતીય મૂળના નીરા ટંડનને વ્હાઇટ હાઉસના વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ બાઇડેન દ્વારા ઓફિસ ઓફ મેનેજમેન્ટ અને બજેટના વડા તરીકે ચૂંટાયા હતા,પરંતુ વિરોધ પ્રદર્શન વચ્ચે માર્ચમાં તેમનું નામાંકન પાછું […]

ગૂગલ ભૂકંપની આગાહી કરી શકે તેવુ ફીચલ લોંચ કરી શકે છે, એન્ડ્રોઈડ યુઝર્સ કરી શકશે ઉપયોગ

ગૂગલ લોંચ કરી શકે છે નવુ ફીચર ભૂકંપને લઈને એલર્ટ કરતું ફીચર થઈ શકે છે લોન્ચ ભૂકંપથી થતી જાનહાનીમાં થઈ શકશે ઘટાડો કૂદરતી હોનારતોના કારણે સંપતિઓને તો નુક્સાન પહોંચતુ જ હોય છે પરંતુ કોઈકવાર જાનહાનિનું પણ મોટુ નુક્સાન થતુ હોય છે. જાનહાનીના આ નુક્સાનને ટાળી શકાય તે માટે ગૂગલ ટૂંક સમયમાં નવુ ફીચર લોન્ચ કરી […]

વેક્સિનેશનથી જ કોરોનાને રોકવામાં મળશે સફળતા, એક્સપર્ટ્સના મંતવ્ય

વેક્સિનેશનથી રોકી શકાશે કોરોના: એક્સપર્ટ્સના મંતવ્ય ભારતમાં વેક્સિનેશન પ્રક્રિયા તેજ રાષ્ટ્રપતિ બાઈડનના સ્વાસ્થ્ય સલાહકારનું પણ નિવેદન ભારતમાં વેક્સિનેશન જ કોરોનાનું સમાધાન દિલ્લી:  ભારતમાં કોરોનાવાયરસના કેસ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. લોકોમાં ચીંતા હંમેશા બની રહે છે ત્યારે આ બાબતે એક્સપર્ટ્સ લોકોએ પોતાનો મંતવ્ય જાહેર કર્યો છે. કોરોનાવાયરસના સંક્રમણ પર એક્સપર્ટ્સ લોકો કહે છે કે કોરોનાવાયરસની […]

અમેરિકામાં ગન કલ્ચરની અસર, હવે મેરિલેંડમાં બની ફાયરિંગની ઘટના

અમેરિકાના મેરીલેન્ડમાં ફાયરિંગની ઘટના ચાર લોકોએ ગુમાવ્યો જીવ અવાર-નવાર બની રહી છે ફાયરિંગની ઘટનાઓ દિલ્લી: અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ હવે સામાન્ય બનતી જતી હોય તેવુ લાગી રહ્યું છે, કારણ છે કે અમેરિકાના મેરીલેન્ડમાં આવેલા બાલ્ટીમોર કાઉન્ટિમાં ફાયરિંગની ઘટના બની છે જેમાં ચાર લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે […]

વિદેશમાં વેક્સિનની નિકાસ પર ઉભા થયા સવાલ, વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરના સણસણતા જવાબ

ભારતે કેમ વિદેશોમાં વેક્સિન મોકલી? વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર આપ્યા જવાબ ભારતે અઢળક વેક્સિનને વિદેશમાં કરી નિકાસ દિલ્લી: ભારત સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયમાં મોટી સંખ્યામાં કોરોનાવાયરસની વેક્સિનની નિકાસ કરવામાં આવી છે. ભારતમાં પણ રોજ લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે ક્યાંકને ક્યાંક એવા પણ સવાલ ઉભા થયા છે કે ભારતે કેમ વિદેશોમાં વેક્સિનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code