1. Home
  2. Tag "USA"

અમેરિકાના કોરોના વેક્સિનની પેટેંટ હટાવવાના વિચારને યુરોપિયન સંઘનું સમર્થન

કોરોના વેક્સિનની પેટેંટની હટાવવાનો અમેરિનો વિચાર યુરોપિયન સંઘએ કર્યું અમેરિકાના વિચારનું સમર્થન વિશ્વભરના દેશોને વેક્સિન સરળતાથી મળી રહેવાની સંભાવના દિલ્લી: યુરોપિયન યુનિયનએ કોરોના વેક્સિનની પેટન્ટ્સ દૂર કરવા અંગેના અમેરિકાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડર લેયેને કહ્યું કે યુરોપિયન યુનિયન આ દરખાસ્ત પર વિચાર કરવા તૈયાર છે, જેથી તે વિશ્વભરમાં રસીઓની […]

5G પરીક્ષણમાં ચાઈનીઝ કંપનીને બહાર રાખવાના ભારતના નિર્ણયને અમેરિકાએ યોગ્ય માન્યો

ભારતના નિર્ણયને અમેરિકાએ માન્યો યોગ્ય ભારતે 5Gના પરીક્ષણમાંથી ચીનની કંપનીને કરી છે બહાર અમેરિકાનાં સાંસદોએ ભારતના નિર્ણયને વધાવ્યો દિલ્લી: ભારત સરકાર ગલવાન ઘાટીમાં આપેલા ભારતીય જવાનોના બલીદાનને ભૂલવા માટે તૈયાર નથી. તેને લઈને ભારત સરકારે ચીન સાથે નોંધપાત્ર રીતે કેટલાક વેપારી સંબંધો તોડી નાખ્યા છે. આમાં સૌથી મોટો ફટકો ભારત સરકારે ચીનને – ચાઈનીઝ કંપનીઓને […]

અમેરિકાએ વેક્સિન માટે ભારત મોકલ્યુ રૉ-મટીરીયલ, બે કરોડ ડોઝ બનાવી શકાશે

અમેરિકાની ભારતને મદદ વેક્સિન બનાવવા આપ્યુ રો-મટીરીયલ બે કરોડ ડોઝ તૈયાર થઈ શકે એટલુ મટીરીયલ દિલ્લી: ભારતમાં વેક્સિનનું ઉત્પાદન વધારી શકાય તે માટે બાઈડન સરકાર દ્વારા ભારતને રો-મટીરીયલ મોકલવામાં આવ્યું છે. આ બાબતે અમેરિકાએ કહ્યું છે કે તેમણે ભારતને એટલો કાચો માલ મોકલી દીધો છે કે તેનાથી ભારતમાં કોવિશીલ્ડ વેક્સિનના 2 કરોડ ડોઝનું ઉત્પાદન થઈ […]

ભારતમાં કોરોનાવાયરસને મળશે હાર, ફ્રાન્સ આપશે ઓક્સિજન અને અમેરિકાએ આપ્યો રો મટીરીયલ આપવાનો વિશ્વાસ

કોરોના સામેની લડાઈમાં ભારતને મળ્યો ફ્રાન્સનો સાથ ફ્રાન્સ પણ આપશે ભારતને ઓક્સિજન અમેરિકા વેક્સિનનું રો મટીરીયલ આપી શકે છે નવી દિલ્હી: કોરોનાવાયરસની દેશમાં બીજી લહેર આવી તેમાં ભારત સરકારને જો સૌથી વધારે જરૂર પડી હોય તો તે છે ઓક્સિજન. ભારત સરકાર હાલ કોરોનાથી સંક્રમિત લોકોના જીવ બચાવવા માટે વિદેશથી ઓક્સિજનની આયાત કરી રહ્યું છે. આવા […]

વેક્સિનેશનના મામલે ભારતે અમેરિકાને છોડ્યું પાછળ, અત્યાર સુધીમાં 8.70 કરોડ ડોઝ આપવામાં આવ્યા

રસીકરણના મામલે ભારતે અમેરિકાને છોડ્યું પાછળ અત્યાર સુધીમાં 8.70 કરોડ ડોઝ આપવામાં આવ્યા દિલ્હી:કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે, કોવિડ -19 વિરોધી રસીકરણમાં અમેરિકાને પાછળ રાખી ભારત વિશ્વનો સૌથી ઝડપી રસીકરણવાળો દેશ બન્યો છે. ભારતમાં સરેરાશ દૈનિક 30,93,861 ડોઝ આપવામાં આવે છે. દેશમાં કોવિડ -19 રસીના અત્યાર સુધીમાં 8.70 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા […]

અમેરિકન સરકારે માસ્ક ઇનોવેશન ચેલેન્જ શરૂ કરી, સર્વોત્તમ માસ્ક ડિઝાઇનને $5 લાખનું મળશે ઇનામ

હાલમાં કોરોનાથી બચવા માટે માસ્ક સૌથી અસરકારક સાધન માસ્ક પહેર્યા બાદ અનેક પ્રકારની અડચણો પડે છે આ અડચણો ના થાય તે માટે સર્વોત્તમ ડિઝાઇન હોય તે આવશ્યક આ માટે અમેરિકી સરકારે માસ્કની સર્વોત્તમ ડિઝાઇન માટેની સ્પર્ધા રાખી છે નવી દિલ્હી: હાલમાં કોરોનાને કાબૂમાં લેવા માટે માસ્ક એક અસરકારક સાધન છે ત્યારે અમેરિકી સરકારે માસ્કની ડિઝાઇન […]

રાષ્ટ્રપતિ જો બાઇડેનનો મોટો નિર્ણય,19 એપ્રિલથી અમેરિકાના દરેક પુખ્ત વયનાને કોરોના વેક્સીન આપવામાં આવશે

રાષ્ટ્રપતિ બાઇડેનનો મોટો નિર્ણય દરેક પુખ્ત વયનાને મળશે વેક્સીન 19 એપ્રિલથી આપવામાં આવશે રસી દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને મંગળવારે જાહેરાત કરી હતી કે, 19 એપ્રિલથી 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેકને વેક્સીન આપવામાં આવશે. આ પહેલા તે 1 મેથી થવાનું હતું, પરંતુ બાઇડેને બે અઠવાડિયા પહેલા એટલે કે 19 એપ્રિલથી તેને શરૂ […]

અમેરિકા : કેપિટોલ હિલની બહાર કારે બે પોલીસકર્મીઓને કચડી નાખતા એકનું મોત

સંસદ ભવન બહાર ફાયરિંગ કારે બે પોલીસકર્મીઓને મારી ટક્કર એક પોલીસકર્મીનું નિપજ્યું મોત કેપિટોલ હિલમાં લાગ્યું લોકડાઉન ઉપ-રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો દિલ્હી : અમેરિકી સંસદ ભવન ફરી એકવાર હચમચી ઉઠ્યું છે. અમેરિકી સંસદની બહાર ફાયરિંગ થયાના સમાચાર સામે આવ્યા છે. 6 જાન્યુઆરીના રોજ થયેલા રમખાણો બાદ શુક્રવારે એક વાહને અહીંના બે પોલીસકર્મીઓને કચડી નાખ્યા હતા. […]

કેલિફોર્નિયામાં જોવા મળે છે અજીબોગરીબ પડછાયા, 300 વર્ષથી તેનું રહસ્ય છે અકબંધ

કેલિફોર્નિયામાં લોકો અજીબોગરીબ પ્રકારના પડછાયાથી હેરાન છે ઘણીવાર આ પડછાયા આકાશમાં ઉડતા જોવા મળે છે આ પડછાયાને કેલિફોર્નિયામાં ડાર્ક વોચર્સ કહેવામાં આવે છે દિલ્લી:કેલિફોર્નિયામાં લોકો અજીબોગરીબ પ્રકારના પડછાયાથી હેરાન છે. અહીં અજીબ અજીબ પડછાયા જોવા મળે છે. ક્યારેક હેટ અને ક્યારેક જેટેક જેવા કપડાંમાં સેન્ટા લૂસિયા માઉન્ટેન્સ પર ફરતી કે પછી લોકો તરફ જોતી જોવા […]

રશિયાએ ભારતને આ યોજના સામેલ ના કર્યું તો અમેરિકા લાવ્યું ટેબલ પર, જાણો સમગ્ર મામલો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા માટે રોડમેપ બનાવવામાં હવે અન્ય પાંચ દેશોની સાથે ભારત પણ મહત્વની ભૂમિકા ભજવશે. પ્રાપ્ત વિગતો અનુસાર, અફઘાનિસ્તાનમાં હવે શાંતિ પ્રક્રિયા માટે વાટાઘાટો કરવા અને સંવાદ સાધવા માટે ભારત પણ એક મહત્વની જવાબદારી નિભાવશે. 6 મહિના સુધી ચાલેલી બેકડોર ડિપ્લોમસીમાં અત્યારસુધીમાં આ પ્રક્રિયામાં રશિયા, ઇરાન, ચીન, પાકિસ્તાનની સાથોસાથ હવે ભારત પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code