1. Home
  2. Tag "use"

દેશમાં વિવિધ ભાષાઓ વચ્ચે હિન્દી ભાષાનો સૌથી વધારે ઉપયોગ

નવી દિલ્હીઃ ભારતમાં હિન્દી ઉપરાંત ગુજરાત, મરાઠી અને મલાયલમ સહિતની ભાષાઓ બોલાય છે. પરંતુ દેશમાં સૌથી વધારે લોકો હિન્દી ભાષા બોલે છે. એક અંદાજ અનુસાર દેશના 52 કરોડ કરતા વધારે લોકો હિન્દી ભાષા બોલે છે. બીજી તરફ કેન્દ્ર સરકાર શાળાઓમાં ધો-10 સુધી હિન્દી ફરજીયાત કરવાનું વિચારી રહી હોવાનું જાણવા મળે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત […]

અજમેરઃ જાહેર અને ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ રાજસ્થાનના અજમેરમાં જિલ્લા પ્રશાસને ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે તમામ જાહેર અને ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અજમેર જિલ્લા પ્રશાસને 7 એપ્રિલથી આ પ્રતિબંધ લાગુ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરને લઈને વિવાદો ઉભા થાય છે. દરમિયાન અજમેર જિલ્લા પ્રશાસને શહેરમાં એક મહિના માટે […]

ત્રીજી વિશ્વ યુદ્ધ થશે તો પરમાણુ હથિયારનો ઉપયોગ થશેઃ રશિયાની ગર્ભીત

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે સાતમો દિવસ છે. રશિયા સતત યુક્રેનના શહેરો ઉપર હુમલા કરી રહ્યું છે. જેમાં સામાન્ય નાગરિકો અને સૈનિકોના મૃત્યુ થઈ રહ્યાં છે. ખારકીવમાં રશિયાના હુમલામાં 21 લોકોના મોત થયા હતા. આ યુદ્ધને લઈને રશિયાના વિદેશ મંત્રી સર્જેઈ લવરોવએ પરમાણુ હથિયારો અને ત્રીજા વિશ્વ યુદ્ધનો ઉલ્લેખ કર્યો […]

કોરોના સંકટઃ સાચા ફિટીંગના માસ્કની સાથે એન-95 અને FFP2 માસ્કનો ઉપયોગ કરવા તબીબોનું સુચન

દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ડેલ્ટા વેરિએન્ટના સાથે ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશની જનતાને સાવચેત અને સતર્ક રહેવા માટે વિનંતી કરી છે. દરમિયાન મહારાષ્ટ્ર સ્ટેટ ટાસ્ક ફોર્સના સભ્યએ માસ્કને અપગ્રેડ કરવા સૂચન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, સાચા ફિટીંગના માસ્કની સાથે […]

દુનિયાના 62 ટકા પુરુષો અને 57 ટકા મહિલાઓ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે

દિલ્હીઃ દુનિયામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજીટલ ક્રાંતિ આવી હોય તેમ ઈન્ટરનેટ વપરાશ કરતા લોકોની સંખ્યા વધીને 4.9 અબજ ને પાર થઈ ગઈ ગઈ છે. દુનિયાના લગભગ 62 ટકા પુરુષો અને 57 ટકા મહિલાઓ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. દુનિયામાં હજુ વિશ્વની 2.90 અબજ લોકો ઇન્ટરનેટથી વંચિત છે જેમાંના 96 ટકા વિકાસશીલ દેશોમાં રહે છે. છેલ્લા કેટલાક […]

માદક દ્રવ્યોની હેરાફેરીમાં હવે મહિલાઓ બાદ સ્કૂલના વિદ્યાર્થીનો ઉપયોગ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવા માટે પોલીસે તપાસ આરંભી છે. બીજી તરફ નશીલા દ્રવ્યોની હેરાફેરી કરનારાઓ નવી-નવી તરકીબ અજમાવી રહ્યાં છે. હવે મહિલાઓ અને બાળકો મારફતે નશીલા દ્રવ્યોની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગરમાં એક મહિલા ગાંજા સાથે ઝડપાઈ હતી. દરમિયાન આજે સુરતમાં એક વિદ્યાર્થી અફીણ સાથે […]

બ્લ્યુ-ટુથ ઈયરફોનનો ઉપયોગ કરતા પહેલા ચેતજોઃ રાજસ્થાનમાં ઈયરફોનમાં બ્લાસ્ટ થતા યુવાનનું મોત

યુવાનનું સારવાર દરમિયાન થયું મોત કાર્ડિયાક અરેસ્ટના કારણે થયાની શકયતા ઈયરફોનની બેટરી ફાટવાની દેશમાં પ્રથમ ઘટના દિલ્હીઃ કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ કેટલીક કંપનીઓના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. જેથી લોકો બ્લ્યુ-ટુથ ઈયરફોનનો ઉપયોગ વધારે કરતા થયાં છે. આ ઉપરાંત લોકો ગીતો સાંભળવા માટે પણ ઈયરફોનનો […]

બાયો ડીઝલ ગેરકાયદે વેચાતું હોવાથી ખાનગી ટ્રાવેલ્સની બસ અને ટ્રકોમાં બેરોકટોક ઉપયોગ

રાજકોટઃ સૌરાષ્ટ્ર્રની અનેક ખાનગી લકઝરી બસ અને ટ્રકના ચાલકો દ્વારા બાયો ડીઝલનો આજે પણ બેરોકટોક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કે ગુજરાતમાં બાયોડીઝલના ગેરકાયદેસર વેચાણ પર પોલીસ દ્વારા દરોડાની મોટાપાયે કાર્યવાહી કરવામાં આવતા હવે બાયોડીઝલ કેટલાંક ગ્રાહકોને મોકલવા માટે અલગ મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરત અને અમદાવાદથી સૌરાષ્ટ્ર્રની […]

મહિલાઓ વિવિધ ફળ-જડ્ડીબુટ્ટીઓના ઉપયોગથી ઘરે જ ચહેરાનો નિખાર વધારી શકશે

દરેક મહિલાઓને સુંદર ચહેરો પસંદ હોય છે અને સુંદરતા પાછળ હજારોનો ખર્ચ કરે છે. ચહેરાને સુંદર બનાવવા માટે બ્યુર્ટી પાર્લર અને મોંઘી કોસ્મેટીક વસ્તુઓનો સહારો લે છે. જેથી ઘણીવાર સ્કીનને સાઈડ ઈફેક્ટ થવાનું જોખમ રહે છે. જો કે, હવે મહિલાઓ ઘરે બેઠા-બેઠા ઓછા ખર્ચે અને સાઈડ ઈફેક્ટ વગર વિવિધ ફળ અને જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને ચહેરાની […]

વાળનો ગ્રોથ વધારવા માટે આ રીતે ચોખાના પાણીનો કરો ઉપયોગ

વાળનો આ રીતે વધારો ગ્રોથ ચોખાના પાણીનો કરો ઉપયોગ વાળ માટે છે ખુબ જ ફાયદાકારક ઉનાળાની ઋતુમાં વાળની સંભાળ રાખવી મુશ્કેલ છે. આ ઋતુમાં વાળ બરછટ અને બેજાન લાગે છે.એવામાં તમામ પગલાં લીધા હોવા છતાં, કોઈ ફાયદો થતો નથી. જો તમે વાળ ખરવા અને શુષ્કતાથી પણ પરેશાન છો,તો વાળને સ્વસ્થ રાખવા માટે ચોખાના પાણીનો ઉપયોગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code