રાષ્ટ્રીય શિક્ષા નિતીની વર્ષગાઠના કાર્યક્રમને લઈને ઉત્તરપ્રદેશની શાળાઓમાં મોહરમની રજાઓ રદ , વિદ્યાર્થીઓ પીએમ મોદીનું લાઈવ ભાષણ સાંભળશે
લખનૌઃ- આજરોજ દેશભરમાં મુલ્સિમનો તહેવાર મોહરમની ઉજવણી કરવામાં આવી રહી છે આજરોજ આ પ્રસંગે દર્વર્ષે જાહેર રજાઓ શાળાઓમાં હોય છે જો કે ઉત્તરપ્રદેશની માધ્યમમિકથી લઈને અનેક શાળાઓમાં મોહરમની રજાઓ રદ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે રાષ્ટ્રીય શિક્ષણ નિતીની આજે 3જી વર્ષ ગાઠ ઉજવવામાં આવી રહી છે જેને લઈને રાજધાની દિલ્હી ખાતે એક ભવ્યકાર્યક્રમનું આયોજન […]


