યુપી- વિધાનસભા ચૂંટણીના પડઘમ -પીએમ મોદી આજે વર્ચ્યૂઅલ રેલી યોજશે
પીએમ મોદી યોજશે આજે વર્ચ્યૂઅલ રેલી વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ લખનૌઃ- આવનારા થોડા જ સમયમાં દેશના કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે પીએમ મોદીએ આજથી ઉત્તરપ્રદેશ ચૂંટણીની કમાન સંભાળી લીધી છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ વર્ચ્યુઅલ ચૂંટણી રેલી આજ રોજ સોમવારે યોજાશે. પીએમ મોદી શામલી, મુઝફ્ફરનગર, સહારનપુર, બાગપત અને ગૌતમ બુદ્ધ નગરના 21 વિધાનસભા ક્ષેત્રોના […]


