રામનગરીમાં ભવ્ય શોભાયાત્રા – દેશની સંસ્કૃતિના વિવિધ રંગો જોવા મળ્યા, ભગવાન રામ, સીતા અને લક્ષણ સાથે પુષ્પક વિમાનમાં પધારશે
અયોધ્યા નગરીમાં દિવાળીઓની તૈયારીઓ પૂર્મ નિકાળવામાં આવી શોભા યાત્રા લખનૌઃ- અયોધ્યામાં ભવ્ય દીપોત્સવના આયોજનની તૈયારીઓ થઈ ચૂકી છે,દિવાળીના ઉત્સવને શાનદાર બનાનનાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. આ સાથે જ સમગ્ર રામનગરી રામમય બની ગઈ છે. શહેરની સાકેત પીજી કોલેજથી રામ રાજ્યાભિષેક શોભાયાત્રા પણ નિકાળવામાં આવી છે. જેમાં ભારતની લોક સંસ્કૃતિના વિવિધ રંગો જોવા મળી […]


