ઉત્તર પ્રદેશ બાદ હવે આ રાજ્યએ પણ લવ જિહાદનો કાયદો અમલમાં મૂક્યો
લવ જિહાદનો કાયદો હિમાચલ પ્રદેશમાં અમલી બન્યો ઉત્તર પ્રદેશએ સૌ પ્રથમ આ કાયદો અમલી બનાવ્યો દિલ્હીઃ- સમગ્ર દેશના કેટલાક રાજ્યો લવ જિહાદના કાયદાને અમલી બનાવવી રહ્યા છે, સૌ પ્રથમ ઉત્તર પ્રદેશની સરકારે લવ જિહાદ વિરોધી કાયદો અમલી બનાવ્યો હતો, ત્યારે હવે હિમાચલ પ્રદેશની સરકારે પણ લવ જિહાદનો કાયદા મામલે ઉત્તર પ્રદેશની રાહે ચાલી છે, અને […]


