1. Home
  2. Tag "uttar pradesh"

સંભલ હિંસામાં પથ્થરમારોના પોસ્ટ જાહેરમાં લગાવાશે, નુકશાનીની વસુલાત કરાશે

લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 24 નવેમ્બરે શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલા હંગામા બાદ પથ્થરબાજો અને બદમાશોની શોધખોળ પૂરજોશમાં ચાલી રહી છે. આ સાથે યુપી સરકાર હિંસા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે. પથ્થરબાજો અને તોફાનીઓના પોસ્ટર જાહેરમાં લગાવાય તેવી શકયતા છે. આ સાથે, તોફાનીઓ પાસેથી નુકસાનની ભરપાઈ કરી શકાય છે. જો જરૂરી હોય તો, […]

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં મોટો માર્ગ અકસ્માત, ચાર મહિલાઓ સહિત પાંચના મોત

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. બિલ્હૌર કટરા સ્ટેટ હાઈવે પર મલ્લવાન કોતવાલી વિસ્તારમાં લગ્નના મહેમાનોથી ભરેલી બોલેરો અને મિની બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટનામાં બોલેરોમાં સવાર ચાર મહિલાઓ સહિત પાંચ લોકોના મોત થયા હતા. બોલેરોમાં સવાર પાંચ લોકોને પણ ઈજા થઈ હતી. માધૌગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના સેઉધઈ ગામમાં […]

દેશની જેલોમાં 4.34 લાખ અંડરટ્રાયલ કેદીઓ, ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે કેદીઓ

દેશની વિવિધ જેલોમાં હત્યા સહિતની ગંભીર ગુનામાં સંડોવાયેલા લાખો આરોપીઓ સજા ભોગવી રહ્યાં છે. દેશની જેલોમાં હાલ 4.34 લાખ જેટલા અંડરટ્રાયલ કેદીઓ જેલવાસ ભોગવી રહ્યાં છે. સૌથી વધારે અંડરટ્રાયલ કેદીઓ ઉત્તરપ્રદેશમાં છે. જ્યારે સૌથી ઓછા અંડરટ્રાયલ કેદીઓ લક્ષદીપની જેલમાં છે. ભારત સરકારના જણાવ્યા અનુસાર દેશની જેલોમાં 4,34,302 અંડરટ્રાયલ કેદીઓ છે. જેમાં સૌથી વધુ સંખ્યા ઉત્તર […]

ઉત્તરપ્રદેશઃ પૂરઝડપે પસાર થતી કાર ઝાડ સાથે અથડાઈ, બે બાળક સહિત ચારના મોત

ઉત્તરપ્રદેશઃ બિજનૈર જિલ્લાના નહતૌરમાં ઝડપભેર સ્કોર્પિયો કાબૂ બહાર નીકળી ગઈ અને ઝાડ સાથે અથડાઈ. આ ઘટનામાં એક જ પરિવારના બે બાળકો અને બે મહિલાઓના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા. પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. મેળો જોઈને પરિવારજનો ઘરે પરત ફરી રહ્યા હતા શુક્રવારે રાત્રે પોલીસ […]

યમુના એક્સપ્રેસ વે ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5ના મોત

અલીગઢઃ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં યમુના એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મધ્યરાત્રી બાદ લગભગ 1 વાગ્યાના સુમારે એક ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, […]

ઉત્તરપ્રદેશઃ દેવબંધમાં 1993માં થયેલા બોમ્બ બ્સાસ્ટનો આરોપી 31 વર્ષ બાદ શ્રીનગરથી ઝડપાયો

સહારનપુરઃ સહારનપુર જિલ્લાના દેવબંદમાં ઓગસ્ટ 1993માં થયેલા બોમ્બ વિસ્ફોટોના મુખ્ય આરોપી નઝીર અહેમદ વાનીને ATS અને પોલીસની ટીમે 31 વર્ષ બાદ શ્રીનગરથી ધરપકડ કરી છે. ઉચ્ચ અધિકારી સાગર જૈને જણાવ્યું હતું કે, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને દેવબંદ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં દેવબંદમાં થયેલા બોમ્બ વિસ્ફોટોના આરોપીની જમ્મુ-કાશ્મીરમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, […]

ઉત્તર પ્રદેશઃ ઝાંસી મેડિકલ કોલેજમાં ભીષણ આગ, 10 બાળકોના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 10 બાળકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે તંત્ર દોડતું થઈ ગયું છે. સીએમ યોગી સહિતના મહાનુભાવોએ સમગ્ર ઘટનાને લઈને દુખ વ્યક્ત કરીને પીડિત પરિવારનો શાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હતી. હોસ્પિટલમાં મોડી રાતે આગની […]

ઉત્તરપ્રદેશઃ આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર અકસ્માત, 5 લોકોના મોત

લખનૌઃ આગરા-લખનૌ એક્સપ્રેસ હાઇવે પર ઉભેલી ટ્રકને પાછળથી આવતી બસે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો. આ ઘટનામાં બસમાં મુસાફરી કરી રહેલા 5 લોકોના મોત અને 9 મુસાફરો ઘાયલ થયા છે. એક મુસાફરોની હાલત ગંભીર છે. બસ મથુરાથી લખનૌ જઈ રહી હતી. આ દરમિયાન બસ ફિરોઝાબાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ બસમાં લગભગ […]

ઉત્તર પ્રદેશના વારાણસીમાં પાંચ લોકોની હત્યા, પાંચેયને ગોળી વાગી હતી

ઉત્તર પ્રદેશના વારાણસીમાં પાંચ લોકોની હત્યાથી કાશી ચોંકી ઉઠ્યું હતું. અહીંના ભદૈની વિસ્તારમાં મંગળવારે સવારે 11 વાગ્યે રીટા દેવી નામની મહિલા ઘર સાફ કરવા માટે પહેલા માળના ફ્લેટ પર પહોંચી હતી.દરવાજો ખખડાવ્યો, પણ અંદરથી કોઈ અવાજ ન આવ્યો. એટલામાં રીટાએ ધક્કો માર્યો અને દરવાજો ખોલ્યો. અંદર જઈને રીટાએ જોયું કે નીતુ લોહીથી લથપથ ચહેરા પર […]

ઉત્તરપ્રદેશઃ ગોરખપુરમાં વર્લ્ડ ક્લાસ રોઇંગ સ્પોર્ટ્સ સેન્ટર બનાવાશે

લખનૌઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેરાતથી ગોરખપુરમાં રોઇંગ સ્પોર્ટ્સ સેન્ટર બનાવવાનો માર્ગ મોકળો થયો છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે સરકાર રામગઢતાલ નજીક વર્લ્ડ ક્લાસ રોઇંગ સ્પોર્ટ્સ સેન્ટર બનાવવા માટે રોઇંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (RFI)ને વોટર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જગ્યા આપશે. રામગઢ તાલમાં આયોજિત 25મી સબ જુનિયર નેશનલ રોઇંગ ચેમ્પિયનશિપના સમાપન સમારોહમાં ખેલાડીઓ અને સભાને સંબોધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code