1. Home
  2. Tag "uttar pradesh"

મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે આજે મધ્ય પ્રદેશ, છત્તીસગઠ, પંજાબ, પૂર્વ તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા અને જમ્મુ તથા હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ ઓડિશા અને કર્ણાટકના કાંઠા વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ હવામાન વિભાગે કોંકણ અને ગોવામાં પણ ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો […]

ઉત્તર પ્રદેશના 32 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

લખનૌઃ હવામાન વિભાગે દેશના ઘણા ભાગમાં વરસાદ માટેની ચેતવણી આપી છે. ઉ.પ્ર ના 32 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે. ઓડિશા તથા રાજસ્થાનમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તેમજ દક્ષિણ ભાગમાં કર્ણાટકના કાંઠા વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે. તો અરૂણાચલ, અસમ, અને મેઘાલયમાં પણ 8 જુલાઇ થી 10 જુલાઇ દરમિયાન ભારેથી અતિભારે વરસાદનું […]

ઉત્તર પ્રદેશઃ હાથરસમાં થયેલી દુર્ઘટનાનો મુખ્ય આરોપી પોલીસના સકંજામાં

ઉત્તર પ્રદેશ પોલીસે હાથરસમાં સત્સંગમાં થયેલી નાસભાગના મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરની ધરપકડ કરી છે. નાસભાગમાં 121 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં મોટાભાગની મહિલાઓ હતી. પોલીસે FIRમાં મુખ્ય સેવાદાર મધુકરને મુખ્ય આરોપી બનાવ્યા છે. અગાઉ મધુકર વિશે માહિતી આપનારને 1 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 2.50 લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી […]

ઉત્તરપ્રદેશઃ હાથરસમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગ, 50ના મોતની આશંકા

લખનૌઃ ઉત્તરપ્રદેશના હાથરસમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગ મચી જતા મહિલાઓ અને બાળકો સહિત 50 વ્યક્તિના મોત થયાનું આશંકા વ્યક્ત થઈ રહી છે. સમગ્ર ઘટનાને પગલે વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે, તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ દૂર્ઘટનાને પગલે રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. સમગ્ર […]

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીઃ ઉત્તર પ્રદેશના ઓરઈમાં સૌથી વધુ 46 ડિગ્રી તાપમાન નોંધાયું

લખનૌઃ સમગ્ર ઉત્તરભારતમાં ગરમીએ કહેર વર્તાવ્યો છે. મેદાની વિસ્તારોથી પહાડી વિસ્તાર સુધી ગરમીથી લોકો ત્રસ્ત છે. દિલ્હી NCR સહીત ઉત્તર પ્રદેશમાં ગરમીનો વધુ પ્રકોપ છે. હરિયાણા, ચંડીગઢ, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારો સહીત ઓડીશા, ઝારખંડ, બિહાર અને જમ્મુના કેટલાક વિસ્તારોમાં લુ નો કહેર છે તાપમાનમાં નોંધાયેલા વધારા સાથે જ દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં કેટલાક […]

હેડલાઈનઃ ઉત્તરપ્રદેશના સીએમ યોગીની સુરક્ષામાં કરાશે વધારો

સ્કૂલવાન સંચાલકોની હડતાળ સમેટાઈ ગુજરાતમાં વાલીઓને મળી મોટી રાહત…. સ્કૂલવાન સંચાલકોએ હડતાળ સમેટી…. આરટીઓ પાર્સિંગ મામલે સ્કૂલવાન સંચાલકોને મળી છૂટ ટેટ-ટાટ ઉમેદવારો મામલે સીએમ પટેલે યોજી બેઠક ગુજરાતમાં ટેટ-ટાટ ઉમેદવારોની ભરતી મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજી બેઠક, શિક્ષણ વિભાગના સચિવ હસમુખ અઢિયા પણ બેઠકમાં રહ્યાં ઉપસ્થિત…. નીટની પરિક્ષા મામલે કોંગ્રેસ આક્રમક નીટ પરીક્ષામાં કથિત ગેરરીતી […]

ઉત્તરપ્રદેશમાં રેલી ભરેલી ટ્રક રોડની સાઈડમાં ઝુંપડી પર પલટી, 4 બાળકો સહિત 8ના મોત

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં હરદોઈ જિલ્લાના મલ્લવાન કોતવાલી વિસ્તારમાં ઉન્નાવ રોડ પર એક રેતી ભરેલી ટ્રક નિયંત્રણ બહાર નીકળી ગઈ અને રસ્તાની બાજુની ઝૂંપડી પર પલટી ગઈ હતી. આ ઘટનામાં ઝૂંપડામાં સૂઈ રહેલા ચાર માસૂમ બાળકો સહિત આઠ લોકોના મોત થયા હતા. મૃતકોમાં દંપતી, તેમના ચાર બાળકો અને એક જમાઈનો સમાવેશ થાય છે. એક બાળકી પણ ઘાયલ […]

ઉત્તર પ્રદેશમાં સાત કેન્દ્રીય મંત્રી તેમની બેઠક ન બચાવી શક્યા

નવી દિલ્હીઃ વર્ષ 2024માં દેશની18મી લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. આ વખતે ઉત્તર પ્રદેશના ચૂંટણી પરિણામો ભાજપ માટે વધુ સારા ન હતા. ઉત્તર પ્રદેશમાં I.N.D.I.A ગઠબંધનની સપા-કૉંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. આ ચૂંટણીમાં ભાજપના સાત કેન્દ્રીય મંત્રીઓને કારમી હારનો […]

ઉત્તરપ્રદેશમાં કાળઝાળ ગરમીને પગલે એક જ દિવસમાં 189 વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં ગરમીએ કહેર મચાવી દીધો છે. આકરી ગરમીના કારણે મોતનો સિલસિલો અટકતો નથી. રાજ્યમાં એક જ દિવસમાં હીટસ્ટ્રોક અને ગરમીના કારણે 189 લોકોના મોત થયા હતા. જેમાં શનિવારે યોજાનાર મતદાન માટે ચૂંટણી ફરજ પર તૈનાત 19 પોલિંગ કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે. તે જ સમયે, બિહારમાં પણ 10 મતદાન કાર્યકરોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code