જમ્મુ કાશ્મીરમાં આભ ફાટ્યું, તો ઉત્તરાખંડમાં ભારે વરસાદના કરાણે અનેક જગ્યાએ ભૂસ્ખલન
જમ્મુ કાશ્મીરના બારામુલામાં આભા ફાટવાની ઘટના ઉત્તરાખંડમાં વરસાદના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન શ્રીનગરઃ- દેશભરમાં ભારે તોમાસાની શરુઆત થઈ ગઈ છે,અનેક વિસ્તારોમાં વપસાદનો કહેર જોવા મળી રહ્યો છે જો દેશના પ્રદેશ જમ્મુ કાશ્મીરની વાતકરીએ તો અંહી બારામુલામાં વાદળ ફાટવાની ઘટના બની છે.આ સાથે જ તમામ પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ થી રહ્યો છે. બારામુલ્લાના હમામ માર્કૂટ ગામમાં […]


