1. Home
  2. Tag "uttrayan"

અમદાવાદની પાળોના ધાબાઓ પર સવારથી જ પતંગોના નજારો જામ્યો, પશ્વિમ વિસ્તારમાં નિરસતા

અમદાવાદઃ શહેરમાં આ વખતે કોરોનાની અસર પતંગોત્સવ પર પડી રહી છે. જોકે સવારે ઠંડો પવન હોવાને લીધે લોકો ધાબા પર ચડીને પતંગો સાથે નીચે ઉતરી ગયા હતા. જોકે શહેરના પોળ વિસ્તારમાં સવારથી જ રંગબેરંગી પતંગોનો નજારો જોવા મળ્યો હતો. જ્યારે શહેરના પશ્વિમ વિસ્તારમાં આકાશમાં બહુ જુજ પતંગો જ ઉડતી જોવા મળી હતી. આ વખતે ડીજે […]

મકરસંક્રાંતિ, ઉત્તરાયણ, ભોગી, માઘ બિહુ અને પોંગલની PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામના

દિલ્હીઃ ભારતમાં આજે ધાર્મિક માહોલ સાથે મકરસંક્રાતિની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં ઉત્તરાયણ, ભોગી, માઘ બિહુ અને પોંગલની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિ, ઉત્તરાયણ, ભોગી, માઘ બિહુ અને પોંગલ પર દેશભરના લોકોને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે,  “ભારતભરમાં અમે વિવિધ […]

અમદાવાદઃ ઉત્તરાયણના દિવસે પોલીસે ડ્રોનની મદદથી રાખશે નજર

ચુસ્ત પોલીસ બંદબોસ્ત ગોઠવાયો 10 હજારથી વધારે જવાનો સુરક્ષામાં તૈનાત જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને કારણે કેટલાક નિયંત્રણો નાખવામાં આવ્યાં છે. ઉત્તરાયણ પર્વને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા ઉત્તરાયણને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવે ઉતરાયણના પર્વમાં જાહેરનામાના અમલ માટે પોલીસ દ્વારા ડ્રોનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code