1. Home
  2. Tag "-vaccination"

આજથી સમગ્ર દેશમાં 15-18 વર્ષના કિશોરો માટે વેક્સિનેશન ડ્રાઇવ શરૂ, આ રીતે બુક કરો વેક્સિન માટેનો સ્લોટ

આજથી સમગ્ર દેશમાં કિશોરો માટે વેક્સિનેશન ડ્રાઇવ શરૂ તેના માટે તમે ઑનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકો છો આ માટે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરો નવી દિલ્હી: આજથી સમગ્ર દેશમાં 15 થી 18 વર્ષની વયના કિશોરોનું રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન શરૂ થઇ ચૂક્યું છે. બાળકો ભારત બાયોટેકની કોવેક્સિન અને ઝાયડસ કેડિલાની રસીઓમાંથી એકની પસંદગી કરીશે. વેક્સિનેશન માટેની રજીસ્ટ્રેશન […]

રાજ્યભરમાં તરૂણોને વેક્સિનેશનનો પ્રારંભ, રાજકોટમાં 71 શાળાઓમાં વેક્સિન કેમ્પ યોજાશે

રાજકોટઃ રાજ્યભરમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો તી રહ્યો છે.બીજીબાજુ રાજ્યના 15 વર્ષછી 18 વર્ષની વયના તમામ યુવક-યુવતીઓને કોરોનાની વેક્સિન આપવાનો આવતી કાલે સોમવારથી પ્રારંભ કરવામાં આવશે. તા. 3 થી રાજકોટમાં 80 હજાર બાળકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવશે અને સોમવારે પ્રથમ દિવસે 71 સ્કુલમાં કેમ્પ યોજીને 93 ટીમ દ્વારા રસીકરણ કરવામાં આવશે તેવું રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના […]

બાળકોના વેક્સિનેશનનો સરકારનો નિર્ણય ‘અવૈજ્ઞાનિક’, AIIMSએ આશંકા વ્યક્ત કરી

બાળકોના વેક્સિનેશન પર AIIMSએ આશંકા વ્યક્ત કરી સરકારના આ નિર્ણયને અવૈજ્ઞાનિક ગણાવ્યો વેક્સિનેશન પહેલા અન્ય દેશોના ડેટા જોવા આવશ્યક નવી દિલ્હી: કેન્દ્ર સરકારે બાળકોને કોવિડ વિરોધી રસી આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે હવે સરકારના આ નિર્ણય પર AIIMSએ આશંકા વ્યક્ત કરી છે. ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના રોગ વિશેષજ્ઞ ડૉ. સંજય રાયે બાળકોને કોવિડ […]

વેક્સિન આપવી એ ફરજ છે ! બાડમેરમાં હેલ્થ વર્કરે ઉંટ પર બેસી વ્યક્તિના ઘરે જઈને વેક્સિન આપી

વેક્સિન આપવી એ ડોક્ટરની ફરજ ઉંટ પર બેસીને હેલ્થવર્કર પહોંચ્યા વેક્સિન આપવા બાડમેરમાં બન્યું કંઇક આવું બાડમેર: કોરોનાવાયરસના જોખમ સામે અત્યારે તો વેક્સિન સૌથી વધારે અસરકારક હથિયાર છે તેવું લાગી રહ્યું છે. દેશમાં જે લોકો બાકી છે તેમને વેક્સિન મળે તે માટે સરકાર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને સરકારના આ પ્રયાસમાં સરકારને […]

આ રાજ્યમાં હવે 1 લી જાન્યુઆરીથી તમામા સાર્વજનિક સ્થળો પર દેખાડવું પડશે વેક્સિનનું સર્ટિફિકેટ

હરિયાણાના મંત્રીનું નવું એલાન વેક્સિનના બન્ને ડોઝ નહી લીધા હોય તો જાહેર સ્થળ પર નહી મળે એન્ટ્રી દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના નવા નેરિએન્ટ ઓમિક્રોનનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે હવે દેશની સરકાર સખ્ત વલમ અનાવી રહી છે જેને લઈને હવે અનેક નવા નવા નિયમો પણ આવી રહ્યા છે ત્યારે જે તમે પણ હજી સુધી વેક્સિન નથી […]

દેશમાં 135 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા- દૈનિક રસીકરણની ગતિ ઝડપી બની

દેશમાં રસી 135 કરોડથી વધુ ડોઝ અપાયા દૈનિક રસીકરણ પણ વધવાની આશા   દિલ્હીઃ- સમગ્ર દેશ 2 વર્ષ જેટલા સમયગાળાથી કોરોના વાયરસનો સામનો કરી રહ્યો છે આ સ્થિતિમાં કોરોના વિરોધી રસીએ મહત્વનો ભાગ ભજવ્યો છે ભારતમાં મોટા પાયે વેક્સિનેશનનું કાર્ય આ વરપ્ષના આરંભથી જ કરવામાં આવ્યું હતું જેમાં ઘણી સફળતા પ્રાપ્ત થઈ રહી છે. કેન્દ્રીય […]

અમદાવાદમાં કોરોના રસીકરણને લઈને AMCની અનોખી પહેલ, લગ્નસ્થળે વેક્સિનેશનની કામગીરી

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉચકતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કોરોનાનો એકમાત્ર રામબાણ ઇલાજ વેક્સિન હોવાથી રસીકરણ અભિયાનને તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન અમદાવાદ શહેરમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની જનતાને કોરોના રસીના બંને ડોઝ મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. હવે શહેરીજનોને કોરોનાની રસી આપવા માટે મનપાએ અનોખી શરૂઆત […]

વેક્સિનેશન બાબતે દેશની મોટી સિદ્ધીઃ- દેશની 50 ટકા વસ્તીને મળી ચૂક્યા વેક્સિનના બન્ને ડોઝ – સ્વાસ્થ્ય મંત્રી

દેશની 50 ટકા વસ્તીએ વેક્સિનના બન્ને ડોઝ મેળવી લીઘા સ્વવાસ્થ્ય મંત્રીએ કહી આ વાત દિલ્હીઃ-  સમગ્ર દેશભરમાં જ્યા કોરોનાના નવા વેરિએન્ટ એમિક્રોને હાહાકાર મચાવ્યો છે,ભારતમાં તેના 5 કેસ અત્યાસ સુધી નોંધાઈ ગયા છેતો બીજી તરફ વેક્સિન આપવાની કામગીરી ખૂબ જ ઝડપથી થઈ રહી છે.કોરોના સામેની લડાઈ લડી રહેલા ભારતના ખાતામાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે. […]

દેશભરમાં વેક્સિનેશનની બાબતે ભાજપ સાશિત રાજ્યોમાં ઉત્તમ કામગીરી જોવા મળી

ભાજપ સાશિત દેશોમાં વેક્સિનેશનના કાર્યમાં સારો દેખાવ વેક્સિનેશન મામલે જોવા મળી ઉત્તમકામગીરી દિલ્હીઃ- કોરોનાકાળમાં કોરોનાના સંક્રમણને અટકાવવા વેક્સિનેશનની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી દેશભરની જો વાત કરવામાં આવે તો ભાજપ સાશિત રાજ્યોએ આ બાબતે ખૂબ સારો દેખાવ કર્યો છે, ભાજપ સાશિત રાજ્યોમાં વેક્સિનેશનની ઉત્તમકામગીરી જોવા મળી છે.તો બીજી તરફ જ્કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દ્વારા શાસિત […]

આજરોજ દેશમાં વેક્સિનેશનનો આંકડો 115 કરોડને પાર ,38.96 કરોડ લોકોને અપાયા બન્ને ડોઝ

કોરોના સામે વેક્સિનેશનની પ્રકિયામાં વેગ 115 કરોડને પાર વેક્સિનેશનનો આંકડો 38.96 કરોડથી પણ વધુ લોકોના બન્ને ડોઝ પુરા દિલ્હીઃ- વિતેલા વર્ષથી જ દેશભરમાં કોરોના મહામારીનો માર વર્તાઈ રહ્યો છે.કોરોનાની સામે વેક્સિન મોટૂ હથિયાર બનીને ઊભરી આવી છે જેને લઈને કેન્દ્ર સરકારે જાન્યુઆરીની 16 તારીખથી જ વેક્સિનેશનના કાર્યક્રમની શરુઆત કરી અને દિવસેને દિવસે તેને ઝડપી બનાવવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code