દેશમાં 12 વર્ષથી વધુ વયના લોકો માટે આવી ગઈ વેક્સિનઃ- ઝાયડસ કેડિલા એ ઈમરજન્સીના ઉપયોગ માટે DGCI પાસે માગી મંજૂરી
ઝાયડસ કેડિલાની વેક્સિન ટૂંક સમયમાં થી શકે છે ઉપલબ્ધ 12 વર્ષથી વધુના લોકો માટે વેક્સિનના ઉપયોગની મંજુરી માંગી દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, જો કે હાલ કોરોનાની બીજી લહેર ઘીમી પડી છે ત્યારે ત્રીજી લહેરને લઈને અનેક નિષ્ણાંતો એ ચિંતા વ્યક્ત કરી છે, અનેક જાણકારોના કહેવા પ્રમાણે ત્રીજી તરંગ બાળકો પર […]


