1. Home
  2. Tag "vaccines"

રાજ્યની શાળાઓમાં ધોરણ-5 થી 10ના તમામ બાળકોને ધનૂર અને ડિપ્થેરિયાની રસી અપાશે

અમદાવાદઃ રાજ્યમાં (ધનૂર અને ડિપ્થેરિયા)Td રસીકરણ અભિયાન થકી રાજ્યની અંદાજે 26 લાખ જેટલી સગર્ભા માતાઓ-બાળકો તેમજ અંદાજે 50 હજાર જેટલી શાળાઓના લાખો વિદ્યાર્થીઓને વિવિધ 12 જેટલા ઘાતક રોગોથી આજીવન સુરક્ષિત કરાશે, તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, રાજ્યની લાખો સગર્ભા માતાઓ, એક વર્ષથી નાની વયના બાળકો અને […]

કોરોના મહામારીઃ હવે 6થી 12 વર્ષના બાળકોને રસી આપીને સુરક્ષિત કરાશે

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે અને હાલ 12 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસીનો ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ડ્રગ કન્ટ્રોલર જનરલ દ્વારા દેશમાં 6થી 12 વર્ષની વયના બાળકો માટે કોવેક્સિનને ઈમનરજન્સી મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે. દેશમાં અત્યાર સુધીમાં 185 કરોડથી વધારે […]

જંગલના વનરાજોને સીડીવીના રોગચાળાથી બચાવવા માટે વેક્સિન તૈયાર, ટ્રાયલ શરૂ કરાઈ

રાજકોટ:  દેશ અને રાજ્યમાં કોઈ વાયરલને કારણે લોકો તેના ભોગ બનતા હોય છે તેવી રીતે પશુઓ,પ્રાણીઓ અને પક્ષીઓ પણ કોઈ અજ્ઞાત વાયરલનો ભોગ બનતા હોય છે. ત્યારે માનવીની જેમ પશુ-પ્રાણીઓ અને પક્ષીઓને બચાવવા માટે પણ તેની રોગ-પ્રતિકારક શક્તિ વધે તેવી વેક્સિન માટે સંશોધનો થતા હોય છે. ગુજરાત અને સૌરાષ્ટ્રની શાન જેવા ગીરના સિંહોને પરેશાન કરતા […]

સ્વદેશી વેક્સિન કોવેક્સિન અને કોર્બોવેક્સનું જલ્દીથી શરુ થશે પરિક્ષણ

કોરોનાની જંગમાં આવશે વધુ બે વેક્સિન કોવેક્સિન અને કોર્બોવેક્સ રસીનું ટૂંક સમયમાં પરિક્ષણ શરુ કરાશે દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે વેક્સિનને લઈને એક પછી એક સારા સમચારા સામે આવી રહ્યા છે, ત્યારે હવે હજુ બે વેક્સિન પાઈપલાઈન હેઠળ છે જેનું ટૂંક સમયમાં પરિક્ષણ શરુ કરવાની તૈયારી છે .પરાપ્ત માહિતી પ્રમાણે […]

અમદાવાદમાં વેક્સિનના બે ડોઝ લીધા હશે તેવા લોકો જ રિક્ષામાં મુસાફરી કરી શકશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. બીજીબાજુ શહેરની મ્યુનિ. કચેરી, એએમટીએસ,બીઆરટીએસ, ગુજરાત યુનિ. હાઈકોર્ટ સહિત સરકારી કચેરીઓમાં પ્રવેશ માટે કોરોનાના બન્ને ડોઝ લીધા હોવાનું સર્ટી બતાવવું પડે છે. વેક્સિનનું સર્ટી ન હોય તો કચેરીઓમાં પ્રવેશ અપાતા નથી. હવે તે રિક્ષાચાલકો પણ વેક્સિન લીધી હશે તેવા મુસાફરોને જ સફર કરાવશે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ […]

દિવાળી બાદ બાળકો માટે વેક્સિન અભિયાન શરૂ કરાશે, કેન્દ્રની મંજુરીની જોવાતી રાહ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો બીજો કાળ લગભગ સમાપ્ત થઈ ગયો છે. સરકારે તમામ નિયંત્રણો ઉઠાવી લેતા જનજીવન પણ રાબેતા મુજબનું થઈ ગયું છે. બીજીબાજુ વેક્સિનેશનનો ટાર્ગેટ 100 ટકા સિદ્ધ કરવા અભિયાન આદરવામાં આવ્યું છે. યુવાનોથી લઈને વૃદ્ધ સુધીના તમામ મોટાભાગના લોકોને વેક્સિન આપવાનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે દિવાળી બાદ બાળકોને વેક્સિન આપવાનું અભિયાન આદરવામાં […]

અમદાવાદમાં બાગ-બગીચા,અને AMTS, BRTS બસમાં રસી ન લીધી હોય તેને સ્થળ પર વેક્સિન

અમદાવાદ:  શહેરમાં વેક્સિનેશન અભિયાન વધુ તેજ બનાવવામાં આવ્યું છે. હવે શહેરના જાહેર સ્થળોએ પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને જે લોકોએ વેક્સિન ન લીધી હોય તેવા લોકોને સ્થળ પર જ વેક્સિન આપવામાં આવી રહી છે. શહેરમાં બાદ-બગીચાઓ અને જાહેર પરિવહનની બસ સેવામાં નો વેક્સિન નો એન્ટ્રી અભિયાનનો પ્રારંભ કરાયો  છે. અમદાવાદ મહાનગર પાલિકાએ એએમટીએસ, […]

વેક્સિનનો મિક્સ ડોઝ કોરોના સામે વધુ અસરકારક: ICMR

કોરોના વેક્સિનને મિક્સ ડોઝને લઇને સારા સમાચાર વેક્સિનના મિક્સ ડોઝ કોરોના સામે વધુ અસરકારક ICMRના અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો નવી દિલ્હી: કોરોના વેક્સિનને લઇન એક સારા સમાચાર છે. કોવિશિલ્ડનો પહેલો ડોઝ અને કોવેક્સિનનો બીજો ડોઝ લેવાથી કોરોના સામે સારી ઇમ્યુનિટી જોવા મળી છે. ICMRના અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર વિશ્વમાં […]

કોવિશિલ્ડ વેક્સિન લેનાર મુશ્કેલીમાં, અનેક દેશોએ વેક્સિનને નથી આપી મંજૂરી

કોવિશિલ્ડ લેનારા મુસાફરો માટે ચિંતાજનક સમાચાર અનેક દેશોએ કોવિશિલ્ડ વેક્સિનને મંજૂરી નથી આપી આથી કોવિશિલ્ડ લેનારા મુસાફરો યુરોપ નહીં જઇ શકે નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ  સામેની લડતમાં કોરોના વેક્સિનેશનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેશમાં હાલમાં મોટા ભાગના લોકોને કોવિશિલ્ડ વેક્સિન આપવામાં આવી રહી છે પરંતુ તેના સાથે સંકળાયેલા એક ન્યૂઝને કારણે હવે વિદેશ […]

અહીંયા રસી લેનારને મળે છે સોનાના સિક્કા, સ્કૂટી જેવી ભેટ, રસી લેવા લોકોએ કરી પડાપડી

તામિલનાડુમાં વધુને વધુ લોકો રસી લે એ માટે NGOની વિશેષ પહેલ તામિલનાડુના કોવાલમમાં રસી લેનાર લોકોને અપાઇ રહી છે ગિફ્ટ આ ઉપરાંત સાપ્તાહિક લકી ડ્રો પણ રાખવામાં આવે છે નવી દિલ્હી: તામિલનાડુમાં ચૂંટણી દરમિયાન પ્રચાર અભિયાન દરમિયાન ફ્રી ગિફ્ટની વહેંચણી થતી જોવા મળી હતી. હવે ત્યાં વેક્સિનેશન અભિયાનને વેગવાન બનાવવા માટે ત્યાં ફ્રી ગિફ્ટની વહેંચણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code