કોરોનાની વેક્સિન મેળવવાની બાબતમાં ગુજરાત મોખરેઃઅત્યાર સુધી 3 કરોડથી વધુ લોકોએ વેક્સિન લીધી
વેક્સિન મેળવવાની બાબતમાં ગુજરાત અગ્રેસર 3 કરોડથી વધુ લોકોએ લીધી વેક્સિન અમદાવાદઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી તરંગ ઘીમી પડી છે આ સ્થિતિ વચ્ચે હવે ત્રીજી લહેરના ભણકારા પણ વાગી રહ્યા છે ત્યારે દેશભરના રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોમાં કોરોના સામે રક્ષણ આપવા માટે વેક્સિનેશનની પ્રક્રિયાને વેગ આપવામાં આવ્યો છે, સતત વેક્સિનેશન કરવામાં આવી રહ્યું […]