1. Home
  2. Tag "vaccinetion"

અમદાવાદમાં પશ્વિમ વિસ્તાર કોરોનાનું એપી સેન્ટર બન્યું, ટેસ્ટીંગ અને વેક્સિનેશન વધારાયું

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદ શહેરમાં સામે આવી રહ્યાં છે. અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસ પશ્વિમ વિસ્તારમાં નોંધાઈ રહ્યાં છે. શહેરના જોધપુર, બોડકદેવ, સરખેજ અને થલતેજ વોર્ડ કોરોનાનું સેન્ટર બન્યું હોવાનું મનાઈ રહ્યું છે. શહેરમાં કોરોના ટેસ્ટીંગ અને રસીકરણ અભિયાન તેજ […]

મુંબઈઃ કોરોના રસીના બોગસ સર્ટીફિકેટ બનાવવાના રેકેટનો પ્રર્દાફાશ, બેની ધરપકડ

મુંબઈઃ ભારતમાં કોરોનાના કેસમાં વધારો થતા રસીકરણ અભિયાનને વધારે તેજ બનાવવામાં આવ્યું છે. બીજી તરફ અનેક વ્યવસાય સ્થળો ઉપર લોકોને રસીકરણ સર્ટીફિકેટ વિના પ્રવેશ આપવામાં આવતો નથી. જેનો કેટલાક ભેજાબાજો ગેરલાભ ઉઠાવી રહ્યાં છે. મુંબઈમાં કોરોના રસીકરણના નકલી પ્રમાણપત્રો બનાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે બે આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી લેવામાં આવ્યાં […]

ગુજરાતમાં 6306 સેન્ટરો ઉપર 15થી 18 વર્ષના કિશોરોને રસી આપી સુરક્ષિત કરાશેઃ આરોગ્ય મંત્રી

અમદાવાદઃ ગુજરાતમાં 15થી 18 વર્ષના બાળકોના રસીકરણનો પ્રારંભ થયો છે અને લગભગ 6306 જેટલા સેન્ટરો ઉપર રસીકરણની કામગીરી ચાલી રહી છે. તા. 3 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી મેગાડ્રાઈવ યોજીને 35 લાખ કિશોરોને રસી આપીને સુરક્ષિત કરવામાં આવશે. તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. અમદાવાદની સિવિલ હોસ્પિટલ સંકુલમાં 1200 બેટની હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવા કરતા આરોગ્ય […]

ગોધરામાં રસીકરણ અંગે ટ્રાફિક પોલીસની અનોખી પહેલ, ઓટો રિક્ષા પાછળ રસીકરણ અંગે લખાવ્યાં સ્લોગન

અમદાવાદઃ ભારત સહિત દુનિયાન અનેક દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. ભારતમાં કોરોના રસીકરણ અભિયાન હેઠળ 100 કરોડથી વધારે ડોઝ આપીને લોકોને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં પણ રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન ગોધરામાં કોરોના રસીકરણ અંગે લોકોને જાગૃત કરવા માટે […]

રસીકરણમાં વેગઃ- દેશમાં ચોથી વખત રેકોર્ડ એક કરોડથી પણ વધુ વેક્સિનના ડોઝ અપાયા

દેશમાં ઝડપી બન્યું રસીકરણ સતત ચોથી વખત રસીકરણનો આકંડો 1 કરોડને પાર દિલ્હી- સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે કેન્દ્ર દ્રારા રસીકરણને વેગ આપવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જેને લઈને સતત રસીકરણ વધી રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકારે કહ્યું છે કે અત્યાર સુધીમાં લગભગ 70 કરોડ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. […]

મુંબઈ રસીકરણ મામલે મોખરે- 1 કરોડ લોકોને વેક્સિન આપનાર ભારતનો પ્રથમ જીલ્લો બન્યો

દેશમાં રસીકરણ પ્રક્રિયામાં વેગ મુંબઈ જીલ્લો 1 કરોડ લોકોને વેક્સિન આપવામાં દેશમાં પ્રથમ સ્થાને મુંબઈઃ સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારી વર્તાઈ રહી છે તેની સામે રક્ષણ આપવા માટે સમગ્ર દેશભરમાં કેન્દ્ર એ  વેક્સિનેશનની પ્રક્રિયાને  તેજ બનાવી છે ક્યારે આ મામલે મહારાષ્ટ્ર રાજ્યનો મુંબઈ જીલ્લો મોખરે જોવા મળ્યો છે, કે જેણે એક કરોડ લોકોને […]

દેશમાં રસીકરણ અભિયાન બનશે વધુ ઝડપીઃ સપ્ટેમ્બર મહિનામાં દેશને 24 કરોડ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ કરાવાશે

રસીકરણ અભિયાનને મળશે વેગ આવતા મહિને દેશને 24 કરોડ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ કરાવશે સરકાર કેન્દ્ર રસીકરણની ગતિને ઝડપી બનાવાની દિશામાં વ્યસ્ત દિલ્હીઃ દેશભરમાં વિતેલા વર્ષથી જ ચાલી રહેલી કોરોના મહામારીએ અનેક લોકોના જીવન પરઆ અસર દેખાડી છે, ત્યારે કોરોના સામેની જંગી લડતામાં વેક્સિન એક માત્ર અસરકારક ઉપાય છે જેને લઈને સરકાર સતત પ્રયત્નશીલ રહે છે […]

રેકોર્ડઃ એક જ દિવસમાં 1 કરોડથી પણ વધુ વેક્સિનનાં ડોઝ અપાયા, પીએમ મોદીએ કર્યા વખાણ

એક દિવસમાં 1 કરોડ વેક્સિનના ડોઝ અપાયા કુલ વેક્સિનેશનનો આંકડો 62 કરોડને પાર પહોચ્યો દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારી સામેની જંગી લડતમાં  યુદ્ધના ઘોરણે શરૂ કરાયેલ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન ભારે ગતિએ આગળ વધી રહ્યું છે.વિતેલા દિવસને  શુક્રવારના રોજ દેશભરમાં રેકોર્ડ એક કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આ અત્યાર સુધીનું એક દિવસમાં સૌથી વધુ […]

બાળકોનું રસિકરણ અભિયાનઃ ડાયાબિટીઝ જેવી બીમારી ઘરવાતા બાળકોને અપાશે પ્રાથમિકતા, દિશા-નિર્દશ થઈ રહ્યા છે તૈયાર

બાળકો માટે શરુ થશે રસીકરણ અભિયાન ડાયાબિડીઝ ધરાવતા બાળકોને અપાશે પ્રાથમિકતા સરકરા કરી રહી છે તૈયાર દિશા નિર્દેશ દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે બાળકને જોખમની શંકાઓને લઈને હવે બાળક માટે પમ વેક્સિન ટૂંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે જેથી કરીને આ મહામારીથી બાળકોને રક્ષણ આપી શકાય, જેમાં પુખ્ત […]

હવે વ્હોટ્સએપ પરથી વેક્સિન લેવા માટેનો સ્લોટ બૂક કરાવી શકશો, આ માટે કરવું પડશે આટલું

હવે તમે વ્હોટ્સએપ પરથી પણ વેક્સિન માટે સ્લોટ બૂક કરી શકો છો વેક્સિનનું પ્રમાણપત્ર પણ વ્હોટ્સએપ પર જ મળી જશે   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે તો કોરોના સામે રક્ષણ આપવા સરકારે વેક્સિન અભિયાન પુરજોશમાં ચલાવવાનું શરુ કર્યું છે,ત્યારે હવે વેક્સિન લેવા માટેની સુવિધા સરકારે સરળ જાહેર કરી છે. સરકારે જારી કરેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code