1. Home
  2. Tag "Vadhwan"

વઢવાણમાં ભોગાવો નદીમાં બેરોકટોક કેમિકલયુક્ત પાણી છોડાતા કાંઠા વિસ્તાર બન્યો પ્રદુષિત

સુરેન્દ્રનગરઃ વઢવાણ ખાતેની ભોગાવો નદીનો એક જમાનો હતો. આ ભોગાવો નદીમાં પહેલા વિરડા ગાળી અને મહિલાઓ પાણી મેળવતા હતા. આજે ભોગાવો નદી બદસુરત બની ગઈ છે.  વઢવાણ શહેરની આખા ગામની ગંદકીનું પાણી ભોગાવો નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે, તદ ઉપરાંત કેટલાક ઉદ્યોગોનું કેમિકલયુક્ત દુષિત પાણી પણ નદીમમાં ઠાલવવામાં આવે છે. તેના લીધે  ભોગાવો નદી એટલી […]

વઢવાણમાં સદી પુરાણું અને 300થી વધુ ખાતેદારો ધરાવતું પુસ્તકાલય આખરે બંધ કરાયું

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં વઢવાણનો સમાવેશ પ્રચીન શહેરોમાં થાય છે. વઢવાણના રાજવીએ 100 વર્ષ પહેલા પુસ્તકાલય બનાવ્યુ હતુ. આ પ્રાચિન પુસ્તકાલયમાં 10,000 પુસ્તકો અને 300થી વધુ ખાતેદારો હોવા છતા બંધ કરાયુ છે. આથી સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકા શહેરની મધ્યમાં આવેલું પુસ્તકાલયમાં શરૂ કરે તેવી વાંચનપ્રેમીઓમાં માગ ઊઠી છે. સૂત્રોના જણાવ્યા મુજબ વઢવાણના રાજવી જોરાવરસિંહજીના નામથી પુસ્તકાલય બનાવવામાં આવ્યુ […]

સુરેન્દ્રનગર અને વઢવાણના લોકમેળોનો પ્રારંભ, લોકો ઉત્સાહભેર મેળાને માણવા ઉમટી પડ્યાં

સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના લોકમેળાઓ ગામે-ગામ યોજાતા હોય છે. કોરોનાના કપરા કાળને કારણે છેલ્લા બે વર્ષથી સુરેન્દ્રનગર અને વઢવાણમાં લોકમેળા ન થઈ શક્યા હતા. ત્યારે આ વખતે બન્ને શહેરોમાં લોકમેળાઓ યોજાતા ઝાલાવાડવાસીઓ ઉત્સાહભેર લોકમેળામાં ઉમટી રહ્યા છે. વઢવાણનો લોક મેળો અને સુરેન્દ્રનગરનો લોકમેળો સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રખ્યાત બન્યો છે. ત્યારે વઢવાણ અને સુરેન્દ્રનગરનો લોકમેળો ખુલ્લો મુકવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code