1. Home
  2. Tag "Vadodara Railway Station"

વડોદરા રેલવે સ્ટેશન પર ડિજિટલ લોન્જ કાર્યરત થતાં પ્રવાસીઓની સુવિધામાં વધારો

વડોદરા, 29 માર્ચ 2026: Digital lounge operational  શહેરના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓ માટે અદ્યત્તન ડિજિટલ લોન્જ કાર્યરત કરવામાં આવી છે. યાત્રીઓને રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવી આધુનિક અને આરામદાયક સુવિધાઓ મળશે. લોન્જનું ઉદ્ઘાટન સાંસદ ડૉ. હેમાંગ જોષીના હસ્તે કરવામાં આવ્યું હતું.  ડિજિટલ લોન્જમાં એકસાથે 25થી વધુ યાત્રીઓ બેસી શકે તેવી સુવિધા ઉપલબ્ધ છે. ભારતીય રેલવેના […]

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી 10.22 કિલો ગાંજો બીનવારસી પકડાયો

શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાં SOGએ ગાંજો પકડી પાડ્યો, પોલીસે ટ્રેનમાં કોચ S/06 અને S/07નું ચેકિંગ કરતા બિનવારસી બેગ મળી આવી હતી, રેલવે પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની હેઠળ ગુનો નોધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી વડોદરાઃ ગુજરાતમાં પરપ્રાંતમાંથી આવતી ટ્રેનોમાં ડ્રગ્સની હેરાફેરી થતી હોવાથી પોલીસ દ્વારા સમયાંતરે ટ્રેનમાં ચેકિંગ કરાતું હોય છે. ત્યારે  વડોદરા રેલવે SOG (સ્પેશિયલ […]

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનની બારીમાંથી લેડિઝ પર્સ ખેચીને ગઠિયો નાસી ગયો

વડોદરા રેલવે સ્ટેશન પર અવંતિકા એક્સપ્રેસ ટ્રેનમાં બન્યો બનાવ, મહિલાના લેડિઝ પર્સમાં 5.64 લાખના દાગીના અને રોકડ હતી, મહિલા બર્થ પર સુતી હતી ત્યારે ગઠિયાઓ બારીમાંથી પર્સની ચોરી કરી વડોદરાઃ રેલવે સ્ટેશન પર અવંતિકા એક્સપ્રેસ ટ્રેન ધીમી ગતિએ આવી રહી હતી, ત્યારે એક ગઠિયો બારીમાંથી હાથ નાખીને મહિલાનું પર્સ ઉઠાવીને નાસી ગયો હતો. દરમિયાન મહિલા […]

વડોદરા રેલવે સ્ટેશન પર થાક ઉતારવા માટે પ્રવાસીઓના બોડી મસાજનો રિલેક્સ ઝોન શરૂ

વડોદરાઃ પશ્વિમ રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. પ્રવાસીઓ આરામદાયક મુસાફરી કરી શકે તે માટે રેલવેના કોચમાં ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓ રિલેક્સ બને તે માટે બોડી મસાજ કેન્દ્રો પણ શરૂ કરાયા છે. જેમાં વડોદરા રેલવે સ્ટેશન પર વાતાનુકૂલિત બોડી મસાજ કેન્દ્ર શરૂ કરાયું છે. યાંત્રિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code