1. Home
  2. Tag "vadodara"

વડોદરાઃ ગટરમાં ગુંગળામણથી 3 શ્રમિકોના મોતની ઘટનામાં ખાનગી પાર્ટી પ્લોટના માલિક સામે તંત્રનું આકરુ વલણ

અમદાવાદઃ વડોદરામાં ગટર સાફ કરતા મૃત્યુ પામેલા સફાઇકર્મીઓના વારસદારોને તેના હક્કના પૈસા આપવાના ગલ્લાતલ્લા કરતા માલિકો સામે જિલ્લા પ્રશાસનની કાર્યવાહી અહીંના એક ખાનગી પાર્ટી પ્લોટમાં ગટર સાફ કરતી વેળાએ મૃત્યુ પામેલા ત્રણ સફાઇકર્મીના વારસદારોને મળવાપાત્ર કુલ રૂ. 30 લાખ આપવાના ગલ્લાતલ્લા કરતા માલિકો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મિલ્કત ઉપર બોજો નાખવાનું શસ્ત્ર ઉગામ્યું છે. […]

વડોદરાના વુડા સર્કલ નજીક ટ્રાફિકજામની વિકટ સમસ્યા, તંત્ર નિષ્ક્રિય, વાહન ચાલકો પરેશાન

વડોદરાઃ શહેરમાં રોજબરોજ વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. જેના લીધે ટ્રાફિકના પ્રશ્નો માથાના  દુઃખાવારૂપ બનતા જાય છે. શહેરના એરપોર્ટથી જુના પાદરા રોડના છેવાડા સુધી  સરળતાથી વાહન પરિવહન કરી શકાય તે માટે પહોળા બનાવેલા રોડ પર માત્ર વુડા સર્કલ પર ટ્રાફિક ચક્કાજામ જોવા મળી રહ્યો છે.  વુડા સર્કલ પરના નડતરરૂપ દબાણો દુર […]

વડોદરા શહેરમાં ચેમાસાના આગમન પહેલા પ્રિ-મોન્સુનની કામગીરીનો પ્રારંભ

વડોદરાઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની માફક પ્રિ-મોનસુનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં મેન હોલ, કેચપીટ, વરસાદી ચેનલ અને કાંસની 50 ટકા જેટલી કામગીરી પૂરી થઈ ગઈ છે અને આગામી દોઢ  મહિનામાં તમામ કાર્ય પૂરું કરી દેવામાં આવશે, એવો વીએમસીના સત્તાધિશોએ દાવો કરતા જણાવ્યું હતું કે, શહેરના જે વિસ્તારમાં ચોમાસાના પાણી ભરાય છે […]

રાજકોટ અને જુનાગઢ બાદ હવે વડોદરા તથા સુરત મહાપાલિકા પણ વિપક્ષ વિનાની બને તેવી શક્યતા

અમદાવાદઃ લોકશાહીમાં વિપક્ષ જરૂરી છે. સત્તાધિશોના ખોટા નિર્ણયોનો માત્ર વિરોધ નથી કરવાનો પણ ગેરરીતિ, ભ્રષ્ટાચાર, મોંધવારી સહિતના મુદ્દાઓ ઉઠાવીને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ પણ કરવાનું છે. પરંતુ ભાજપનો એજન્ડા જ વિપક્ષને ઘડમૂળથી નેસ્ત નાબુદ કરવાનો છે. એટલે જે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં વિપક્ષની સભ્ય સંખ્યા ઓછી હોય ત્યાં વિપક્ષપદ પાછુ ખેંચવામાં આવી રહ્યું છે. જેમાં […]

વડોદરા જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો, માવઠું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

વડોદરાઃ ગુજરાતમાં ભર ઉનાળે ફરી વાતાવરણમાં પલટાંની હવામાન વિભાગે આગાહી કર્યા બાદ આજે સવારથી જ વડોદરા શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને આકાશમાં વાદળો છવાયા બાદ કમોસમી વરસાદના ઝાંપટાં પડ્યા હતા. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 26થી 29 એપ્રિલ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. […]

વડોદરાના મકરપુરા GIDCમાં પેકેજીંગ કંપનીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ,

વડોદરાઃ શહેરના મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી એક પેકેજીંગ કંપનીના ગોડાઉનમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા અફડા-તફડી મચી ગઈ હતી. ગોડાઉનમાં પુઠ્ઠા હોવાના કારણે આગે વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવની જાણ મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયરબ્રિગેડને કરાતા તુરંત જ લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.  સતત 5 કલાક પાણીનો મારો […]

વડોદરાના સુભાનપુરામાં ટ્યૂશન ક્લાસમાં આગ લાગતા નાસભાગ મચી, તમામ વિદ્યાર્થીઓનો બચાવ

વડોદરા: શહેરના  સુભાનપુરા વિસ્તારમાં  હાઈટેન્શન ચાર રસ્તા પાસે આવેલા એક ટ્યૂશન ક્લાસમાં આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. હાઈટેન્શન ક્રોસ રોડ પરના  ચાણક્યપુરી કોમ્પલેક્સના ત્રીજા માળે આગ લાગી હતી. આગ લાગી ત્યારે બાજુમાં જ ટ્યૂશન ક્લાસ ચાલતો હતો. આગને પગલે વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્યૂશન ક્લાસમાં ફાયર સેફ્ટી હતી કે નહીં તે મોટો સવાલ […]

વડોદરામાં કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવોના નારા સાથે દેખાવો કરાતા નેતાઓ-કાર્યકરોની કરી અટકાયત

વડોદરાઃ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવોના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસ  દોડી આવી હતી અને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસનાના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીને ગત લોકસભાની ચૂંટણી દરમિયાન માદીની  સરનેમ વિશે કરેલી કોમેન્ટ અંગે સુરત કોર્ટ દ્વારા […]

નવી શિક્ષણ નીતિમાં સશક્તિકરણ, જ્ઞાન, રાષ્ટ્રવાદ અને માતૃભાષાનો સંગમ : અમિત શાહ

વડોદરા: એમ. એસ. યુનિ.નો ૭૧મો પદવીદાન સમારોહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવપદવીધારકોને પોતાના વિકાસ સાથે દેશના વિકાસનું લક્ષ્ય લઈને આગળ વધવા માટે હાંકલ કરી હતી. સમગ્ર દેશ અને દુનિયાને પોતાના જ્ઞાન થકી આગળ લઈ જવા માટે યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતો. આજે તમે વિદ્યાર્થી […]

અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને દાહોદની સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પસંદગી

અમદાવાદઃ દેશમાં સ્માર્ટસિટી મિશન અંતર્ગત હેઠળ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરાની સાથે દાહોદની પણ પસંદગી કરવામાં આવી છે. તેમજ આ માટે કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેથી આ નગરોમાં વધુ સારી હેલ્થકેર સિસ્ટમ, ગવર્નેન્સ, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, સિક્યોરિટી સર્વિલેન્સ, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રકર્ચર, રોજગારની તકો જેવી સુવિધાઓ ઉમેરાશે. કેન્દ્ર સરકાર દ્વારા 2 હજાર 326 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code