1. Home
  2. Tag "vadodara"

વડોદરાના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ઓવરબ્રીજનું કામ પાંચ વર્ષે પણ હજુ પૂર્ણ થયુ નથી

વડોદરા:  શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના સાડા ત્રણ કિ.મી ઓવરબ્રિજનું કામ વર્ષ 21017થી ચાલી રહ્યું છે. આ ઓવરબ્રિજનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. કે, ક્યારે પુરૂ થશે તે કોઈ કહી શકતું નથી. હવે તો સત્તાધારી ભાજપ પક્ષના ધારાસભ્યએ પણ બ્રીજનું કામ સત્વરે પૂર્ણ કરવાની માગ કરી છે. વડોદરા શહેરનો વિકાસ રૂંધાયો છે. કારણ […]

ગુજરાતના આ શહેરના સંગ્રહાલયમાં વિધ્નહર્તાની પ્રાચીનત્તમ પ્રતિમાઓ આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદઃ વેદ વર્ણિત પંચ દેવતા પૈકીના એક ગણપતિ મહારાજ જીવમાત્રનું કલ્યાણ કરવા માટે ભાવિકોના આંગણે પધારી રહ્યા છે. ગણેશ ચતુર્થીના પાવન પર્વે રાજ્યના વિવિધ પંડાલોમાં બપ્પાના સ્થાપન થવાના છે. દરમિયાન વડોદરામાં એક એવું સ્થળ છે, જ્યાં બપ્પાની પ્રાચીનત્તમ પ્રતિમાઓ સંચવાયેલી પડી છે. આ સ્થળ છે વડોદરાનું સંગ્રહાલય ! જ્યાં ગુપ્તકાળથી માંડીને આધુનિક કાળની વિવિધ ભગ્ન […]

વડોદરાની MS યુનિ.ના સત્તાધિશોની લાપરવાહીને લીધે 600માંથી 300 CCTV કેમેરા બંધ,

વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી એમ.એસ.યુનિવર્સિટીમાં એક તરફ નેક કમીટીનો ધમધમાટ છે ત્યારે બીજી તરફ વરવી વાસ્તવિકતા સમાન કેમ્પસમાં આવેલા સીસીટીવી કેમેરામાંથી 50 ટકા બંધ છે. 600માંથી 300  જેટલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. સંખ્યાબાંદ સીસીટીવી તૂટીને લટકણીયા બન્યા છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે કેમ્પસમાં પ્રવેશવાના મુખ્ય ત્રણ એન્ટ્રી ગેટ કોમર્સ મેઇન બિલ્ડિંગ, એકસપરીમેન્ટલ […]

વડોદરા શહેર અને જિલ્લામાં મતદારોની સંખ્યા 25.75 લાખે પહોંચી

અમદાવાદઃ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમાં ખાસ કરીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવાની સાથે મતદાન મથકો પણ નિયત કરી દેવામાં આવ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં મતદારોની સંખ્યા વધીને 25.75 લાખ ઉપર પહોંચી છે. નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલા તથા નાયબ જિલ્લા […]

વડોદરાઃ 15મી ઓગષ્ટે 15 મીટર ઊંચા સ્તંભ પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવાશે

અમદાવાદઃ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના વડોદરા વર્તુળ દ્વારા આગામી તા.15 મી ઓગષ્ટના રોજ સ્વતંત્રતા પર્વ પ્રસંગે 50 ફૂટ એટલે કે 15 મીટર ઊંચા ધ્વજ સ્તંભ પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે આ સ્થળે ‘આઝાદી કા અમૃત પર્વ’ અને ‘હર ઘર તિરંગા અભિયાન’ હેઠળ સ્વતંત્રતા પર્વની ઉજવણી સવારના સમયે કરવામાં આવશે.  આ કાર્યક્રમ […]

વડોદરામાં ઈકો કારમાંથી સાયલેન્સરની ચોરી કરતા ગેન્ગને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી

વડોદરાઃ રાજ્યના મહાનગરોમાં ઈકોકારના સાયલન્સરની ચોરીના બનાવો વધતા જાય છે. કારણ કે ઈકોકારના સાયલન્સરમાં નીકળી માટી ખૂબજ ઊંચા ભાવે વેચાતી હોવાથી સાયલન્સરની ચોરીના બનાવો વધા રહ્યા છે. જેમાં વડોદરા શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી સક્રીય બનેલી સાયલન્સ ચોર ટોળકીએ પોલીસ તંત્રની ઉંઘ હારમ કરી નાંખી હતી. દરમિયાન શહેર ક્રાઇમ બ્રાંચે ઇકો કારમાંથી સાઇલેન્સરની ચોરી કરતી ગેન્ગના […]

વડોદરાઃ આજવા જળાશય સિઝનમાં પ્રથમવાર છલકાયો, પાણીની આવકમાં સતત વધારો

અમદાવાદઃ વડોદરા શહેર માટે પાણીની પરબની ગરજ સારતા આજવા જળાશયના સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં સપાટીમાં ઝડપી વધારો નોંધાયો હતો.વર્તમાન જળ મોસમમાં આજવા પહેલીવાર ઠરાવેલી સપાટીને વટાવી ગયું હતું. જિલ્લા પુર નિયંત્રણ કક્ષને મળેલા સંદેશ પ્રમાણે આજવાની જળ સપાટી,તા.15 મી ઓગષ્ટ સુધી જાળવવાના નિર્ધારિત રૂલ લેવલ 211 ફૂટ થી વધીને 211.05 ફૂટ થઈ હતી. તે […]

વડોદરાના કમાટીબાગમાં બાળકો માટેની છૂક – છૂક ગાડી મ્યુનિની બેદરકારીથી બંધ થઈ !

વડોદરાઃ શહેરના કમાટીબાગમાં 70 વર્ષ જૂની બાળકો માટેની છૂક  છૂક ગાડી યાને ટ્રેન મ્યુનિની અને કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે બંધ થઈ છે. તહેવારો કે અન્ય દિવસોમાં કમાટીબાગમાં મજા માણવા આવતાં સહેલાણીઓ હવે જોય ટ્રેનનો આનંદ માની શકશે નહીં. મ્યુનિ,ના સત્તાધિશોની નિષ્ક્રિયતાને કારણે જોય ટ્રેન બંધ કરવી પડી છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના કમાટીબાગમાં રોજ મોટી […]

વડોદરામાં પાણીના નિકાલ માટે ગટરનું ઢાંકણું ખોલતાં જ ચાર ફુટનો મગર બહાર નિકળ્યો

વડોદરા:  સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાં માનવ વસતીની જેમ મગરોની વસતીમાં પણ વધારો થઈ રહ્યો છે. ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી જતાં મગરો સોસાયટી, સ્કૂલો અને ઘરોમાં ઘૂસી જતા હોય છે. ત્યારે વાઘોડિયા રોડ પરની એક વસાહતના રહેવાસીઓએ પૂરના પાણીના નિકાલ માટે ગટર ખોલી તો ચાર ફૂટનો મગર બહાર કૂદી પડ્યો. બહાર આવ્યા બાદ […]

વડોદરામાં વરસાદથી રોડની હાલત ડિસ્કો બની ગઈ, રોડ પર ઠેર ઠેર ખાડાથી વાહનચાલકો પરેશાન

વડોદરાઃ  શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ રોડ-રસ્તાઓની હાલત બદતર બની ગઈ છે. રોડ પર ઠેર ઠેર ખાડાં પડી જવાથી વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મ્યુનિ. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોએ ખાડા ખોદીને જે તે કામગીરી કર્યા બાદ યોગ્ય પુરાણ ન કરતાં અનેક જગ્યાઓએ રોડ બેસી ગયા છે, સાથે જ રોડ પર નાના મોટા ભૂવા પડ્યા છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code