વડોદરામાં સ્વામિનારાયણ મંદિર બાદ મસ્જિદમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ
વડોદરા: શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થઈ રહી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં હોસ્પિટલ કાર્યકત કરાયા બાદ શહેરની એક મસ્જિદને કોવિડ હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી છે. કોરોનાના દર્દીઓનું ધ્યાન રાખવા માટે જહાંગીરપુરા મસ્જિદમાં 50થી વધુ બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. જે હોસ્પિટલોમાં જગ્યા મળી નથી […]


