1. Home
  2. Tag "vadodra"

વડોદરાના શિનોર નજીકથી ગૌવંશની તસ્કરીનો પર્દાફાશ, 3ની ધરપકડ

ગૌરક્ષકોની મદદથી પોલીસે 18 ગાયને બચાવી પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ તમામ ગાયને પાંજરાપોળ મોકલી અપાઈ અમદાવાદઃ રાજ્યમાં ગૌવંશની હત્યા અને ગૌવંશની હેરાફેરીને અટકાવવા માટે પોલીસ ઉપરાંત ગૌરક્ષકો એક્ટિવ બન્યાં છે. દરમિયાન વડોદરામાંથી પોલીસે ગૌવંશની તસ્કરીનો પર્દાફાશ કરીને 3 શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ 18 ગાયને મુક્ત કરાવીને પાંજરાપોળ મોકલી આપવા કવાયત શરૂ કરી […]

RSSના સરસંઘચાલક ડો.મોહન ભાગવત વડોદરાની મુલાકાતે આવશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત તા. 8મી મેના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. વડોદરા ખાતે તા. 8થી 12મી મે સુધી યોજનારા પશ્ચિમ ક્ષેત્રના દ્રીવતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગમાં ઉપસ્થિત રહેશે. આ દરમિયાન તેઓ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. વડોદરામાં તા. 8થી 12 મે સુધી પશ્ચિમ ક્ષેત્ર એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના […]

વડોદરાઃ કાનની ગંભીર બીમારીથી પીડિત બાળકને સયાજી હોસ્પિટલના તબીબોએ નવુ જીવન આપ્યું

અમદાવાદઃ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલે મધ્યપ્રદેશના  એક ગરીબ પરિવારના બાળકની કાનની જવલ્લેજ જોવા મળતી અને ગંભીર બીમારીનું નિવારણ કરીને, એને વેદનામુકત કરવાની સાથે નવું જીવન બક્ષ્યું છે. આ હોસ્પિટલના કાન, નાક અને ગળાના વિભાગે માત્ર સાત વર્ષની ઉંમરના બાળકની સારવાર સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક અને વિભાગના વડા ડો.રંજન કૃષ્ણ ઐયરના માર્ગદર્શન […]

PM મોદી રવિવારના રોજ વડોદરા ખાતે C-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પ્લાન્ટનો કરશે શિલાન્યાસ -મેક ઈન ઈન્ડિયાને મળશે વેગ

PM મોદી  મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પ્લાન્ટનો કરશે શિલાન્યાસ રવિવારના રોજ વડોદરા ખાતે કરશે શિલાન્યાસ અમદાવાદઃ-  ભારતની સરકાર વિકાસના પથ પર સતત આગળ વધતી જઈ રહી છે. ત્યારે હવે મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ ભારતમાં જ નિર્માણ પામશે. આ મામલે ટાટા ગ્રુપ ગુજરાતના વડોદરામાં એક મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા જઈ રહ્યું છે જેમાં અત્યાધુનિક એરક્રાફ્ટનું ઉત્પાદન કરી શકાશે. […]

વડોદરામાં કોર્પોરેશને ત્રણ ગેરકાયદે ધાર્મિક સ્થળો ઉપર બુલડોઝર ફેરવાયું

અમદાવાદઃ મધ્ય ગુજરાતના વડોદરા શહેરમાં ગેરકાયદે ધાર્મિક સ્થળો દૂર કરવા માટે મનપા તંત્રએ અભિયાન શરૂ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. વર્ષ 2006 બાદ વડોદરામાં ફરીથી ગેરકાયદે ધાર્મિક સ્થળ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. સોમા તલાવ, તાંદલજા અને સયાજીગંજમાં બે દરગાહ અને એક મઝારને હટાવવામાં આવી હતી. આ સમયે મેયર કેયુર રોકડિયા પણ હાજર રહ્યાં […]

વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશાળ રોડ-શો યોજાયો

અમદાવાદઃ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યાં બાદ વડોદરા પહોંચ્યાં હતા. વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશાળ રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ-શોમાં વડોદરાની પ્રજાનું અભિવાદન ઝીલ્યું હતું. પાવાગઢથી વડોદરા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું […]

વડોદરાના 15 શિલ્પકારો કલાકારી હવે આફ્રીકામાં મળશે જોવા – કોન્ગોમાં મઘર મેરીની વિશ્વની સોથી મોટી પ્રતિમા બનાવશે

વડોદરાના 15 શિલ્પકારનોની કલાકારી એફ્રીકામાં ચમકશે મધર મેરીની સૌથી ઊંચી પ્રતિમાં બનાવાનું કાર્ય કરશે અમદાવાદઃ- ભાકત દેશ પાસે અનેક કલાકારો છે, સંગીત હો. નૃત્ય હોય કે પછી સ્થાપત્ય કલા હોય ભારત દેશ હંમેશા મોખરે રહે છે, ત્યારે હવે ગુજરાતના વડોદરા શહેરના 15 શિલ્પકારોની કલાકારી હવે દક્ષિણ આફ્રીકાના કોન્ગોમાં પણ ઝલકતી જોવા મળશે. વડોદરાના 15 શિલ્પકાર […]

ગુજરાતના આ 18 વર્ષીય કિશોરને 91 દેશના રાષ્ટ્રગીત છે કંઠસ્થ

ગુજરાતના આ 18 વર્ષીય કિશોર છે પ્રતિભાશાળી આ કિશોરને 91 દેશના રાષ્ટ્રીય ગીત કંઠસ્થ છે હાલમાં તે ક્લાસિકલ મ્યુઝિકનો અભ્યાસ કરી રહ્યો છે નવી દિલ્હી: ગુજરાતમાં રહેતા એક 18 વર્ષીય કિશોરને 91 દેશના રાષ્ટ્ર ગીત કંઠસ્થ છે. આ અંગે વડોદરાના નિવાસી અર્થવ અમિત મૂલેનું કહેવું છે કે, મેં 91 દેશોના રાષ્ટ્ર ગીત કંઠસ્થ કર્યા છે. […]

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણનાં મોત

અમદાવાદઃ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. એક્સપ્રેસ હાઈવે પર દોડકા ગામ પાસે શ્રમજીવીઓ સવાર જીપ અને ટ્રક વચ્ચે મધરાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક બાળક સહિત 3 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 16 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની […]

વડોદરાની એક સંસ્થાની મહિલાઓનું ઉદાર કાર્યઃ સતત કાર્યશીલ રહી કોરોનામાં ઉપયોગી RTPCR  ટેસ્ટ કીટનું નિર્માણ કરી આ કપરિ સ્થિતિમાં સમાજને થાય છે ઉપયોગી

કોરોનાની જંગમાં મહિલાઓનો મહત્વનો ફાળો ટેસ્ટ કીટ બનાવતી કંપનીનું મહિલાઓ કરે છે નેતૃત્વ 6 મહિલાઓની મહેનતથી મહિનાની 3.5 લાખ કોરોના ટેસ્ટ કીટ બને છે આ ટેસ્ટ કીટ જુદા જુદા રાજ્યોમાં મોકલવામાં આવે છે અમદાવાદઃ- સમય બદલાયો  છે, હવે અનેક ક્ષેત્રમાં મહિલાઓ પણ કાર્યરત થઈ છે, ખાનગી કંપનીઓ હોય, સરકારી કાર્યાલયો હોય કે પછી ગૃહ ઉદ્યોગો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code