1. Home
  2. Tag "Vaishnodevi Circle"

વૈષ્ણોદેવી સર્કલ પાસે ફોર્ચ્યુનર કાર ડિવાઈડ કૂદી ST બસ સાથે અથડાઈ, કારચાલકનું મોત

અમદાવાદ,18 જાન્યઆરી 2026: શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર વાહનોની તેજ રફતારને લીધે રોડ અકસ્માતના બનાવો વધતી જાય છે. ત્યારે આજે  વહેલી સવારે વૈષ્ણદેવી સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત સર્જાતા ફોર્ચ્યુંનર કારચાલકનું મોત નિપજ્યુ હતુ. જ્યારે યુવતી સહિત ત્રણેક લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં […]

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે સ્કૂટર ડિવાઈડર સાથે અથડાતા યુવાનનું મોત

અમદાવાદઃ શહેરના વૈષ્ણોદેવી સર્કલ નજીક સીબીડી મોલ સામેના રોડ પર એકસેસ સ્કૂટર સ્લીપ ખાઈને ડિવાઈડર સાથે અથડાતા ગંભીર ઈજાઓ થવાથી 23 વર્ષીય યુવાનનું મોત નિપજ્યુ હતું. અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ અને ગાંધીનગરમાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે વધુ એક અકસ્માત શહેરના વૈશ્નોદેવી સર્કલ નજીક બન્યો […]

અમદાવાદમાં SG હાઈવેના વૈશ્નોદેવી સર્કલ પરનો ઓવરબ્રીજનું કામ પૂર્ણઃ ટુંકમાં લોકાર્પણ કરાશે

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકથી ગીચ રહેતા એસજી હાઈ-વે પર વૈશ્નોદેવી સર્કલ પરનો ઓવરબ્રીજનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ ઓવરબ્રીજનું હવે લોકાર્પણ કરાશે. આ ઓવરબ્રીજ પર વાહન વ્યવહાર શરૂ થતાં સર્કલ પર ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે. શહેરના એસજી  હાઇવે પર ગાંધીનગરથી સરખેજ સુધી જવા હાલ જે એક કલાકનો સમય થાય છે, તે હવે પછીના સમયગાળામાં માત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code