વલસાડ હાઈવે પર ટ્રક -ટેમ્પા વચ્ચે અકસ્માત, વાપીમાં ટેમ્પાએ બાઈકને ટક્કર મારી
વલસાડના પાનેસરા હાઈવે પર ટ્રક ડિવાઈડર કૂદીને ટેમ્પા સાથે અથડાયો અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો વાપી નજીક પાર નદીના બ્રિજ પર ટેમ્પાએ પાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત વલસાડઃ અમદાવાદ-મુબઈ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વલસાડ હાઈવે પર ટ્રક ડિવાઈડ કૂદીને ટેમ્પા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જ્યારે બીજો અકસ્માતનો બનાવ […]