PM મોદી આજે દેશની 8મી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે,દક્ષિણ ભારતને બીજી ટ્રેન ભેટ કરશે
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે પ્રસ્તાવિત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે.આ ટ્રેન ભારતીય રેલવે દ્વારા રજૂ કરવામાં આવનાર આઠમી વંદે ભારત એક્સપ્રેસ હશે.વડાપ્રધાન કાર્યાલય (PMO) એ શુક્રવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. PMOએ કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જાન્યુઆરીએ સવારે 10.30 વાગ્યે વિડિયો કોન્ફરન્સ દ્વારા સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે […]


