દેશને મળી 9 વંદે ભારત એક્સપ્રેસ,પીએમ મોદીએ બતાવી લીલી ઝંડી, કહ્યું- 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બનશે
દિલ્હી: આજે ફરી દેશને 9 વંદે ભારત એક્સપ્રેસની ભેટ મળી છે. પીએમ મોદીએ તેમને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી આપી દીધી છે. આ 9 નવી વંદે ભારત ટ્રેનો અગિયાર રાજ્યોમાં કનેક્ટિવિટી વધારશે અને લોકોને મુસાફરીનો વધુ સારો મોડ આપશે. આ ટ્રેનોના સંચાલનથી પુરી, મદુરાઈ અને તિરુપતિ જેવા મહત્વના ધાર્મિક સ્થળોને નવી કનેક્ટિવિટી મળશે. આ ટ્રેનો ખૂબ […]


