PM મોદીએ તેલંગાણાની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, સિકંદરા-કોઈમ્બતુર વચ્ચેનું અંતર ઘટશે
ચેન્નઈઃ- ચેન્નાઈ અને કોઈમ્બતુર વચ્ચેની પ્રથમ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનને પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી છે, જે તમિલનાડુના બે શહેરોને જોડતી આવી પ્રથમ ટ્રેન સેવા છે. વડાપ્રધાન બીજી ઘણી નવી રેલ સેવાઓ પણ શરૂ કરશે. હવે પીએમ મોદી અહીંના શ્રી રામકૃષ્ણ મઠમાં 125માં વાર્ષિક દિવસની ઉજવણીમાં ભાગ લેશે. વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર ચેન્નાઈમાં […]


