1. Home
  2. Tag "Vande Metro train"

અમદાવાદ-ભૂજ વચ્ચે 16મી સપ્ટેમ્બરથી દોડશે વંદે મેટ્રો ટ્રેન

વંદે મેટ્રો ટ્રેન 110 કિમીની ઝડપે 5.45 કલાકમાં અમદાવાદથી ભૂજ પહોંચશે, વડાપ્રધાન મોદીના હસ્તે સોમવારે વંદે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરાશે, ટ્રેનને 9 સ્ટેશનો પર સ્ટોપેજ અપાયા અમદાવાદઃ ભૂજ-અમદાવાદ વચ્ચેની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગાની તા. 16મી સપ્ટેમ્બરને સોમવારે કરાશે. વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ ભૂજ વચ્ચે 110 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડશે. […]

ભુજ-અમદાવાદ વચ્ચે વંદે મેટ્રો ટ્રેનનો સફળ ટ્રાયલ રન

5 કલાકમાં ભૂજથી અમદાવાદ પહોંચાશે, વંદે મેટ્રો ટ્રેન 110 કિમીની ઝડપે દૈનિક ધારણે દોડાવાશે, વંદે મેટ્રો ટ્રેન ક્યારથી શરૂ થશે તેની હવે જાહેરાત કરાશે ભૂજઃ   અમદાવાદ ડિવિઝન હેઠળ અમદાવાદ ભુજ વંદે મેટ્રો ટ્રેનની ટ્રાયલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. ત્રણ યુનિટના કુલ 12 એસી કોચ સાથેની વંદે મેટ્રો ટ્રેન બપોરે 12.59 મિનિટે પહોંચી હતી અને બપોરે […]

અમદાવાદ-ભૂજ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન 130 કિમીની ઝડપે ઓક્ટોબર સુધીમાં દોડતી કરાશે

વંદે મેટ્રોના કોચ,એન્જિન સાબરમતી સ્ટેશન આવી પહોંચ્યા, વંદે મેટ્રો ટ્રેન અનરિઝવર્ડ રહેશે, કોચ સોફા અને મોબાઈલ ચાર્જર અને સીસીટીવી કેમેરાથી સજ્જ અમદાવાદઃ પ્રવાસીઓને ઝડપી અને આરામદાયક સુવિધા મળી રહે તે માટે પશ્વિમ રેલવે દ્વારા આગામી ઓક્ટોબર સુધીમાં વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ-ભૂજ વચ્ચે શરૂ કરવામાં આવશે. આ ટ્રેનની ઝડપ પ્રતિ કલાક 130 કિમીની રહેશે. વંદે મેટ્રો […]

સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ અને વંદે મેટ્રો ટ્રેન શરૂ થશે, મુસાફરી આરામદાયક રહે તેવી ડિઝાઈન

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ છેલ્લા કેટલાક વર્ષોમાં આધુનિક સ્વરૂપ ધારણ કર્યું છે. અત્યાર સુધીમાં દેશમાં ૨૫ જેટલી વંદે ભારત ટ્રેન ટ્રેક પર દોડી રહી છે. ત્યારે હવે રેલ્વેએ સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ તથા મેટ્રો શહેરો માટે વંદે મેટ્રોને લઈને એક નવું અપડેટ આપ્યું છે. વંદે ભારત સ્લીપર અને વંદે ભારત મેટ્રો રેલ ટૂંક સમયમાં પાટા […]

ગ્રીન હાઇડ્રોજન સંચાલિત વંદે મેટ્રો ટ્રેન બનાવવામાં આવશે,રેલવે મંત્રીએ આપી માહિતી

દિલ્હી:વંદે ભારત ટ્રેનની સફળતા બાદ ભારતીય રેલવે હવે એ જ ડિઝાઈન પર વંદે મેટ્રો નામની હાઈ સ્પીડ લોકલ ટ્રેનનો સેટ લાવવા જઈ રહી છે જે ગ્રીન હાઈડ્રોજન પર ચાલશે.રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, આ વંદે મેટ્રો ટ્રેનનો સેટ વર્ષ 2024-25 સુધીમાં શરૂ થશે. સામાન્ય બજેટમાં રેલવેને લગતી દરખાસ્તો વિશે માહિતી આપવા માટે મીડિયા સાથેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code