વારાણસીથી મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજ જવા રવાના
લખનૌઃ મૌની અમાવસ્યા નિમિત્તે પ્રયાગરાજમાં ભક્તોનું ઘાડાપૂર. આ ધાર્મિક અવસર પર લાખો શ્રદ્ધાળુઓ ગંગા, યમુના અને સરસ્વતી સંગમમાં સ્નાન કરવા પહોંચ્યા છે. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને રેલવેએ 150 સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા કરી છે, જેથી મુસાફરીને અનુકૂળ બનાવી શકાય. સ્પેશિયલ ટ્રેનોમાં સલામતી અને સુવિધા માટે ખાસ કાળજી લેવામાં આવી છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે વધારાની […]


