1. Home
  2. Tag "Various Recruitment"

યુનિવર્સિટીઓની વિવિધ ભરતીમાં હવે ફિક્સ પગારની નોકરીનો અનુભવ માન્ય ગણાશે

અમદાવાદ,23 ફેબ્રુઆરી 2026:  ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓમાં પ્રોફેસરો સહિતની ભરતીમાં ફિક્સ પગારમાં કરેલી નોકરીનો અનુભવ ગણવામાં આવતો નહતો. તેથી ક્વોલીફાઈડ ઉમેદવારોની ટીચિંગનો અનુભવ ઓછો હોવાને લીધે  પસંદગી થઈ શકતી નહતી. આ અંગે ઉમેદવારોએ શિક્ષણ વિભાગમાં રજુઆત કરીને ફિક્સ પગરામાં કરેલી નોકરીનો અનુભવ માન્ય રાખવા માગણી કરી હતી. આથી શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડી ભરતી નિયમોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code