નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ: વરુણ તોમરે મેન્સ 10 મીટર એર પિસ્તોલમાં મેળવ્યો સુવર્ણચંદ્રક
વરુણના સાથી ખેલાડી પ્રદ્યુમ્ન સિંહે રજત ચંદ્રક જીત્યો નવી દિલ્હીમાં ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જ ખાતે 67મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ યોજાઈ નવી દિલ્હીઃ ભારતીય સેનાના વરુણ તોમર નવી દિલ્હીમાં ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જ ખાતે 67મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024ની પુરુષોની 10-મીટર એર પિસ્તોલની ફાઇનલમાં જીતીને રાષ્ટ્રીય શૂટીંગ ચેમ્પિયન બની ગયા છે. વરુણના સાથી ખેલાડી પ્રદ્યુમ્ન […]