અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારા 14માંથી 7 શખસોના મકાનો તોડી પડાયા
7 શખસોએ મકાનો ગેરકાયદે ઊભા કરી દીધા હતા મ્યુનિએ પોલીસના સઘન બંદોબસ્ત સાથે ડિમોલેશન કર્યું કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ પોતાનુ વર્ચસ્વ જમાવવા માટે આતંક મચાવીને રોડ પર આવતા જતા નિર્દોષ નાગરિકો સાથે મારામારી કરી હતી, તેમજ વાહનોના કોચ તોડ્યા હતા. આ ઘટનાનો સોશિયલ મિડિયોમાં વિડિયો પણ […]