વીર નર્મદ યુનિ દ્વારા બાયો સાયન્સની ફીમાં 300 ટકાનો વધારો કરતા વિરોધ
ABVPના કાર્યકરોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો બાયો સાયન્સના 4થા સેમેસ્ટરની ફી 1065 હતી એમાં વધારો કરીને 4040 કરાઈ એકાએક ફીમાં વધારો કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા સુરતઃ શહેરના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયો સાયન્સ વિભાગમાં ફીમાં એકાએક તોતિંગ વધારો કરી દેતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. અને ફી વધારો પાછો ખેચવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી […]