ભારે વરસાદને કારણે શાકભાજીની આવક ઘટતા ભાવમાં તોતિંગ વધારો
ફ્લાવર 50, મરચાં 110, ટામેટાં 40 તો રિંગણ 70 રૂપિયે કિલો, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદને લીધે યાર્ડ્સમાં શાકભાજીની આવક ઘટી, ઊઘાડ નિકળ્યા બાદ જ શાકભાજીની આવકમાં ઘટાડો થશે સુરતઃ રાજ્યમાં છેલ્લા 20 દિવસથી વરસાદી માહોલ છે. રાજ્યના ઘણબધા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં સીઝનનો 46 ટકાથી વધુ વરસાદ પડી ચૂંક્યો છે. ત્યારે હાલ વાડી-ખેતરોમાં […]