1. Home
  2. Tag "vegetables"

સંધિવાના દર્દીઓએ ડાયટમાં સામેલ કરવી જોઈએ આ શાકભાજી

સંધિવા એ એક રોગ છે જેમાં શરીરના જુદા જુદા ભાગો અને સાંધાઓમાં દુખાવો અને સોજાની સમસ્યા હોય છે.આવા લોકોમાં હાડકાના સ્વાસ્થ્યને સૌથી વધુ અસર થાય છે.જેમ કે, પહેલા તો આવા લોકોમાં હાડકામાં નબળાઈ હોય છે, સાથે જ સાંધાઓ વચ્ચે ગેપ હોય છે.આવી સ્થિતિમાં, કેટલાક એન્ટીઇન્ફ્લેમેટરી શાકભાજી તમારા માટે ઉપયોગી થઈ શકે છે.કેવી રીતે, તો જાણો […]

આ 5 શાકભાજી યુરિક એસિડને કંટ્રોલમાં રાખશે,દર્દીઓ જરૂરથી કરો ડાયટમાં સામેલ

બદલાતી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે શરીરને અનેક બીમારીઓ થવા લાગી છે.ડાયાબિટીસ, કેન્સર, યુરિક એસિડની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે.આવી સ્થિતિમાં, યુરિક એસિડ શરીરમાંથી બહાર નીકળતો કચરો છે, તેની માત્રામાં વધારો થવાથી, સાંધા અને હાડકામાં દુખાવો શરૂ થાય છે.વધતા જતા યુરિક એસિડને નિયંત્રિત કરવા માટે, તમે તમારી દિનચર્યામાં તંદુરસ્ત આહાર, કસરતનો સમાવેશ કરી […]

રસોઈ બનાવતી વખતે આ ટિપ્સ ફોલો કરશો તો શાકનો સ્વાદ વધી જશે

રસોઈ બનાવવી એ એક કળા છે, પરંતુ જો તમે તેની સાથે જોડાયેલી કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો તેનો સ્વાદ વધુ વધી શકે છે.ઘણી વખત મહેનત કર્યા પછી પણ વાનગીનો સ્વાદ જોઈએ તેવો આવતો નથી.ભોજનનો સ્વાદ બગડવાના ઘણા કારણો હોઈ શકે છે.આજે અમે તમને કેટલીક ખાસ ટ્રિક્સ જણાવીશું જેનાથી તમારી રોટલી કે શાકનો સ્વાદ વધુ સારો […]

 શિયાળામાં બોડીને ડિટોક્સ કરવા આ શાકભાજીઓનું કરો સેવન, જાણો તેના અનેક ફાયદાઓ

બોડી ડિટોક્સ માટે શાકભાજી ખાઓ ઝેરી પ્રદાર્થનો નિકાસ માટે શાકભાજી બેસ્ટ ઓપ્શન  શિયાળો એટલે શાકભાજીની સિઝન આ ઋતુમાં અનેક શાકભાજી મળી આવે છે.આ સાથે જ ડોક્ટર્સ અને વડિલો પણ શાકભાજીના સેવનની સલાહ આપે છે, આવી સ્થિતિમાં જો તમે કેટલાક શાકભાજીનું રોજેરોજ સેવન કરો છો તો તમારી હેલ્થ ખૂબ સારી રહે છે. શાકભાજીમાંથી આપણાને અનેક વિટામિન્સ […]

માત્ર પેટ માટે જ નહીં પણ વાળ માટે પણ ફાયદાકારક છે કાચા શાકભાજી,આ રીતે કરો તેનો આહારમાં સમાવેશ

શાકભાજી હંમેશા સ્વાસ્થ્ય માટે બેસ્ટ ખોરાકમાંથી એક માનવામાં આવે છે. આજકાલ આવા હજારો શાકભાજી છે, જેને આપણે બધા પકાવીને અથવા ઉકાળીને ખાવાનું પસંદ કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે,કાચા શાકભાજી ખાવાથી પણ ઘણા ફાયદા થાય છે.લીલા પાંદડાવાળા શાકભાજી શરીરમાં પાણી અને પોષક તત્વોની ઉણપ તેમજ અન્ય વસ્તુઓ માટે ફાયદાકારક છે. તો ચાલો જાણીએ […]

બાળકની ઊંચાઈ નથી વધી રહી,તો માતા-પિતાએ હવે આ શાકભાજી ખવડાવવાનું શરૂ કરી દેવું જોઈએ

માતાપિતા ઘણીવાર તેમના બાળકોના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોય છે.કારણ કે બાળકો જમવામાં અનેક નખરા બતાવે છે.માતા-પિતા પણ તેમના બાળકોને વિવિધ પ્રકારના પ્રોટીન પાઉડર, ડ્રાય ફ્રૂટ્સ વગેરે ખવડાવે છે.પરંતુ ઘણી વખત આ બધી વસ્તુઓનું સેવન કર્યા પછી બાળકોને ઘણી સમસ્યાઓ થાય છે.જેમાંથી એક છે ઊંચાઈ વધવાની સમસ્યા.બાળકોની ઉંચાઈ ઓછી હોવાને કારણે તેઓ ક્યારેક બાળકોની મજાકનું કારણ […]

દૂધીનું શાક ખાધા પછી ભૂલથી પણ ન ખાશો આ વસ્તુઓ

ઘણા લોકોને દૂધી ભાવતી નથી,પરંતુ શરીર માટે ખાવી પડે છે. પરંતુ તમે દૂધીને અલગ-અલગ રીતે ખાઈ શકો છો જેમ કે દૂધીનું શાક અથવા દૂધીનુ જ્યુસ અથવા દૂધીના પકોડા, દૂધીના કોફતા વગેરે. દૂધીના એવા ઘણા ગુણો છે જે ગંભીર રોગોમાં દવાનું કામ કરે છે. બહારથી લીલી અને અંદરથી સફેદ દેખાતી દૂધીમાં 96 ટકા પાણી હોય છે. […]

સાતમ-આઠમ તહેવારોને લીધે શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં થયો વધારો

અમદાવાદઃ જન્માષ્ટમીના પર્વને લીધે સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટ યાર્ડ્સએ રજાઓ જાહેર કરી છે. ઉપરાંત અમદાવાદ સહિતના માર્કેટયાર્ડ્સમાં પણ રજાનો માહોલ જોવા મળી રહ્યો છે. બહારગામની આવકમાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે. જેમાં ખાસ તો શાકભાજીની આવક ઘટી ગઈ છે. એટલે આવક ઘટતા લીલા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ જન્માષ્ટ્રમીની રજા પૂર્વે […]

મોંઘવારીથી પીડાતી પ્રજાને વધુ એક ડામ, શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા,

અમદાવાદઃ મોંઘવારીએ માઝા મુકી છે. દિન પ્રતિદિન મોંઘવારી વધતી જ જાય છે. જેમાં રોજિંદી ખાદ્ય ચિજ-વસ્તુઓમાં જીએસટીમાં કરાયેલા વધારાને કારણે મધ્યમ વર્ગ અને ગરીબોની હાલત કફોડી બની છે. ત્યારે હવે તો લીલા શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. કેટલાક શાકભાજી બમણાથી પણ વધુ ભાવે વેચાઈ રહ્યા છે. અમદાવાદ સઙિત મહાનગરોમાં લીલા શાકભાજીના ભાવ વધારાએ ગૃહણીઓનું […]

પેટ્રોલ-ડીઝલ સાથે શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો, લીબુંના ભાવ રૂ.200એ પહોંચ્યા

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સાથે જીવન જરૂરિયાતની તમામ ચિજ-વસ્તુઓ મોંઘી થતી જાય છે. તેના લીધે ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. શાકભાજીના ભાવમાં પણ છેલ્લા એક સપ્તાહથી અસહ્ય વધારો થતો જાય છે. જેમાં લીંબુના ભાવ પ્રતિ કિલોના 200એ પહોંચ્યા છે. દેશ અને ગુજરાતમાં કુદકે અને ભૂસકે વધતી જતી મોંઘવારીથી પ્રજા ત્રસ્ત બની ગઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code