બેંગ્લોરમાં સ્કૂટર સવારને 1.61 લાખનો દંડ, વાહનની કિંમત કરતાં પણ વધુ
બેંગલુરુ ટ્રાફિક પોલીસે એક ટુ-વ્હીલર જપ્ત કર્યું છે જે લગભગ એક વર્ષથી સતત ટ્રાફિકના નિયમોને તોડી રહ્યું હતું. આ સ્કૂટર પર કુલ 1.61 લાખનો દંડ બાકી હતો. કર્ણાટકમાં નોંધાયેલા આ યામાહા ફેસિનો સ્કૂટર સામે 311 ચલણ જારી કરવામાં આવ્યા હતા. આનો અર્થ એ થયો કે સ્કૂટર પર લાદવામાં આવેલ દંડ તેની અસલી ઓન-રોડ કિંમત કરતા […]