મહેસાણામાં યમરાજાએ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોને લઈને આગવી રીતે કર્યા જાગૃત
રોડ સેફટી મંથ 2025 ના ઉપક્રમે વિવિધ રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમો વચ્ચે ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરતા લોકો માટે RTO મહેસાણાએ નવતર પ્રયોગ કર્યો હતો. જેમાં ખુદ યમરાજને રોડ પર લઈ આવ્યા હતા. જેમને એમની ગદા લઈ RTO સાથે રહી હેલ્મેટ અને સીટબેલ્ટ વિનાના વાહનોને રસ્તા પર રોક્યા હતા. દૂધસાગર ડેરીના ગેટ અને રાધનપુર ચોકડી […]