1. Home
  2. Tag "vehicle sales"

ભારતમાં એક મહિનામાં વાહનના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો, 19.90 લાખ વાહનોનું વેચાણ

નવી દિલ્હીઃ દેશભરમાં વાહનોનું વેચાણ સતત વધી રહ્યું છે. પેસેન્જર વાહનોની સાથે ટુ-વ્હીલર અને કોમર્શિયલ વાહનો સહિત તમામ સેગમેન્ટમાં વૃદ્ધિ નોંધાઈ રહી છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનએ ડિસેમ્બર મહિનામાં મહિનાના આધારે કુલ વાહનોના વેચાણમાં 30 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાઈ છે. પરંતુ વાર્ષિક ધોરણે તેમાં 21 ટકાથી વધુનો વધારો થયો છે. FADA દ્વારા જાહેર કરવામાં […]

ગુજરાતમાં વાહનોના વેચાણમાં 35 ટકાનો ધરખમ વધારો, ઈલેક્ટ્રિક વ્હીકલની માગ પણ વધી

અમદાવાદઃ ગુજરાતમાં વસતિ કૂદકે ને ભૂસકે વધતી જાય છે. ઉપરાંત બહારના રાજ્યોના લોકો પણ રોજગારી માટે ગુજરાતના વિવિધ શહેરોમાં સ્થાયી થઈ રહ્યા છે. એટલે વસતી વધારા સાથે રોડ પર વાહનોની સંખ્યામાં પણ ખૂબ મોટો વધારો થયો છે. તેના લીધે ઠેર ઠેર ટ્રાફિક જામ અને પાર્કિંગના પ્રશ્નો માથાના દુઃખાવારૂપ બનતા જાય છે. બીજીબાજુ નવા વાહનોના વેચાણમાં […]

ભારતઃ કમોસમી વરસાદને પગલે આગામી દિવસોમાં ગ્રામીણ વિસ્તારોમાં વાહન વેચાણમાં અસર જોવા મળશે

નવી દિલ્હીઃ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ (FADA)ના અહેવાલ અનુસાર દ્વિચક્રી વાહનોના સેગમેન્ટમાં છેલ્લા નાણાકીય વર્ષમાં વાર્ષિક ધોરણે વૃદ્ધિ જોવા મળી હતી, પરંતુ તે હજુ પણ કોવિડ રોગચાળા પહેલાના આંકડા કરતાં ઘણી ઓછી છે. આગામી દિવસોમાં વાહનોના વેચાણમાં ઘટાડો જોવા મળે તેવી શકયતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. FADAના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું […]

ડિસેમ્બરમાં રિટેલ વેચાણને ફટકો, 16 ટકાનો ઘટાડો નોંધાયો

ડિસેમ્બરમાં રિટેલ વેચાણ થયું પ્રભાવિત ડિસેમ્બર, 2021 દરમિયાન રિટેલ વેચાણ 16 ટકા ઘટ્યું ટુ વ્હીલર્સના રજીસ્ટ્રેશનમાં 19.86%નો ઘટાડો નોંધાયો નવી દિલ્હી: ડિસેમ્બર, 2021 દરમિયાન દરેક પ્રકારના વાહનોના રિટેલ વાહનોના વેચાણના આંકડાઓ ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. આ અનુસાર ડિસેમ્બર મહિનામાં દરેક પ્રકારના વાહનોના રજીસ્ટ્રેશનનો આંક ડિસેમ્બરમાં વાર્ષિક ધોરણે 16.05 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code