રાજકોટ આરટીઓ કચેરી દ્વારા વાહનોના બાકી વેરા વસુલાતની ઝૂંબેશ
20 જેટલી કંપનીઓને આરટીઓએ વાહનોના બાકી વેરા અંગે નોટિસ ફટકારી આરટીઓની રૂ. 82 લાખની ટેકસ રિકવરી માટે કાર્યવાહી માર્ચ મહિનાના અંત સુધીમાં બાકી વેરાની વસુલાત કરી દેવામાં આવશે રાજકોટઃ શહેર અને જિલ્લામાં કોમર્શિયલ ઘણાબધા વાહનોના વેરા બાકી છે, ત્યારે માર્ચના અંત પહેલા જ બાકી વેરાની વસુલાત માટે રાજકોટ આરટીઓએ ઝંબેશ ચલાવી છે. શહેરમાં જુદી જુદી […]