દિલ્હીઃ પ્રદુષણ મુદ્દે કાર્યવાહી, વાહનોના નવા 2 લાખ PUC બન્યાં
નવી દિલ્હી: દિલ્હીમાં વધતા પ્રદૂષણને નાથવા માટે સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. 18 ડિસેમ્બરથી દિલ્હીમાં ‘પ્રદૂષણ નિયંત્રણ સર્ટિફિકેટ’ (PUCC) વગર વાહનોને ઈંધણ (પેટ્રોલ-ડીઝલ) આપવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ કડક નિર્ણયની અસર જોવા મળી રહી છે અને દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ દાવો કર્યો છે કે, આ નિર્ણય બાદ અત્યાર […]


