ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 10 સ્થળોએ કાપડની થેલી માટે વેન્ડિંગ મશીન મૂકાશે
વેન્ડિંગ મશીનમાં માત્ર 10 રૂપિયામાં કાપડની થેલી મળશે, વેન્ડિંગ મશીન માટે મ્યુનિને કોઈ ખર્ચ થશે નહીં, એજન્સી વેન્ડિંગ બુથ પર જાહેરાતો મૂકીને આવક મેળવશે. ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લોક ભાગીદારીથી શહેરમાં 10 સ્થળોએ કાપડની થેલી માટે વેન્ડિંગ મશીન મુકવામાં આવશે. રૂપિયા 10માં લોકોને કાપડની થેલી મળશે. શહેરમાં લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે તે માટે આ પ્રયોગ […]