1. Home
  2. Tag "veraval"

વાવાઝોડાની અસરઃ સૌરાષ્ટ્રના 17 તાલુકામાં ધોધમાર વરસાદ, વેરાવળમાં દસ ઈંચ જેટલો વરસાદ

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ ધીમે-ધીમે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. દરમિયાન સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસરના પગલે 17 જેટલા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. બીજી તરફ વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠા નજીક વસવાટ કરતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અત્યાર […]

સૌરાષ્ટ્ર તમિલ સંગમઃ મૂળ સૌરાષ્ટ્રના તમિલ લોકોનું વેરાવળમાં ભવ્ય સ્વાગત, ‘ભારત માતા કી જય’ અને ‘જય સોમનાથ’ના જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

અમદાવાદઃ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ  માટે ખાસ મદુરાઈથી સ્પેશિયલ ટ્રેનમાં સૌરાષ્ટ્રીયન તમિલ લોકો સવારે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા તમિલ બાંધવો- ભગીનીઓનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમિલ સંગમ કાર્યક્રમના ઉપક્રમે વર્ષો બાદ મૂળ વતનની મુલાકાતે આવેલા બંધુઓને  આવકારવા માટે સૌરાષ્ટ્રના દરેક […]

ગુજરાતઃ વેરાવળ અને બોટાદ સહિત 8 જિલ્લામાં નવા ચેરીટી કચેરી ભવનનું નિર્માણ થશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 જિલ્લામાં નવા નિર્માણ થનારા ચેરિટી કચેરી ભવનોના ઇ-ખાતમૂર્હત કરતાં જણાવ્યું કે, રાજ્યના બધા જ જિલ્લાઓમાં અદ્યતન સુવિધાસભર ચેરિટી કચેરી ભવનો બનાવવાની દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરથી આ આઠ ભવનોની ખાતમૂર્હત વિધિ વિડીયો કોન્ફરન્સથી સંપન્ન કરી હતી. ગીર સોમનાથના વેરાવળ, બોટાદ, અરવલ્લીના મોડાસા, સુરેન્દ્રનગર, ભૂજ, લુણાવાડા, હિંમતનગર અને […]

વેરાવળમાં દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ આખરે રાહતનો શ્વાસ લીધો

વેરાવળઃ તાલુકાના આદ્રી ગામેથી ગુરૂવારે સવારે દીપડો પાંજરે પુરાતાં ગ્રામજનોમાં રાહતની લાગણી પ્રસરી છે. કેદ થયેલા દીપડાની રંજાડથી ગ્રામજનોમાં ભય પ્રસર્યો હતો, જેને લઈ વન વિભાગે તેને કેદ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં કેદ થયેલા દીપડાને નજીકના એનીમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ વેરાવળના સીમાડાના દરીયા કાંઠાના ગામોમાં સિંહ, દીપડા […]

ગીર સોમનાથના  વેરાવળમાં ફાયર સેફ્ટિને લઈને ચેકિંગ હાથ ઘરાયું – બે હોટલ સહીત કોમર્શિયલ કોમ્પલેક્ષને  વાગ્યા તાળા

વેરાવળામાં ફાયર સેફ્ટિને લઈને કાર્યવાહી કોમર્શિયલ કોમ્પ્લેકસમાં કાર્યરત તમામ વ્યવસાય સ્થળો સીલ ગીર-સોમનાથનું મથક ગણાતા વેરાવળમા વિતેલા દિલસે ફાયર સેફ્ટિને લઈને મોટ કાર્યવાહી કરવામાં આવી હતી,પાલિકાના અઘિકારીઓ દ્રારા વેરાવળના ઘણા સ્થળોએ આજરોજ  ફાયર સેફ્ટી નું ચેકિંગ કરવામાં આવ્યું હતું  પ્રાપ્ત માહિતી પ્રમાણે વેરાવળની વચોવચ્ચ આવેલા  એસટી બસ સ્ટેશન પાસે આવેલી આનંદધામ કોમ્પ્લેકસમાં કાર્યરત બે હોટલો […]

સોનમાથ ખાતે શિવ મહોત્સવનો આરંભ –  મહા શિવરાત્રિના પર્વ પર શિવભક્તોની જામી ભીડ

સોનથાન ખાતે ભક્તોની ભારે ભીડ જામી શિવરાત્રીના પાવન પર્વ પર શિવદાદાના દર્શનાર્થીઓની સંખ્યા વધી સોમનાથ ખાતે આજથી બે દિવસીય શિવ મહોત્સવ ઉજવાશે વેરાવળ – સોમનાથ તીર્થ કે જ્યા પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે, જ્યા શિવભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે ખાસ કરીને જ્યારે શ્રાવમ મહિનો હોય ત્યારે અને શિવરાત્રીના મહાપર્વ પર શિવભક્તો ગુજરાત સહીત અનેક રાજ્યોમાંથી […]

વેરાવળમાં  ઘરમાં ઘુસીને યુવકે યુવતી પર ચપ્પુના ઘા ઝિંક્યા- એસિડની બોટલ અને હથોડી પણ મળી, યુવતી હોસ્પિટલમાં દાખલ

સુરત જેવી ઘટના વેરાવળમાં બની યુવકે ઘરમાં ઘુસીને યુવતી પર ચપ્પુના ઘા ઝિંક્યા ગીર-સોમનાથઃ- તાજેતરમાં જ સુરતમાં જાહેરમાં હત્યાનો બનાવ બન્યો આ મર્ડર કેસ  ચર્ચામાં છે તેની ચર્ચા હજી ચાલુ જ છે ત્યા ગુજરાતમાં આવી બીજી એક ઘટના બનવા પામી છે.,  હવે ફરી એક આજ પ્રકારની ઘટના ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ મથકમાં બનવા પામી છે. […]

ગીર-સોમનાથના વેરાવળમાં કોરોનાના ઉડ્યા ઘજાગરાઃ- હજારોની ભીડમાં મેરેથોન દોડનું  થયું આયોજન

વેરાવળમાં મેરેથોનનું આયોજન હજારો લોકોની ભીડ ઉમટી   ગીર-સામનાથઃ- જ્યાં એક બાજબ દેશમાં દાનિક કેસો વધી રહ્યા છે  અને અનેક પ્રકારની પાબંધિઓ લાગૂ કરી દેવામાં આવી છે ત્યા બીજી તરફ ગુજરાતના ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ મથકમાં હજારોની ભીડ એકઠી કરીને મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, આ જોતા જાણે કોરોનાની દોડ દોડાઈ રહી હોય તેવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code