અમદાવાદમાં 22મી સપ્ટેમ્બરથી વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ યોજાશે
ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં પરંપરા, સંસ્કૃતિ અને ભક્તિનો ભવ્ય ઉત્સવ, નવરાત્રીના પ્રથમ દિને ‘આહવાન મા આદ્યા શક્તિ’ થીમ પર ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન, ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કલાકારોનું શાનદાર પ્રદર્શન અમદાવાદઃ ગુજરાત ટુરિઝમના ઉપક્રમે વાઇબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ 2025નું આયોજન કરાયુ છે. આગામી તા. 22 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર 2025 દરમિયાન અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવ યોજાશે. આ વર્ષની થીમ ‘આહવાન મા આદ્યા શક્તિ’ […]