માર્ગ અકસ્માતની ઘટનામાં પીડિતને રૂ. 1.5 લાખ સુધી મળશે કેશલેસ સારવાર
નવી દિલ્હીઃ હવે કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને મોટી રાહત આપવા જઈ રહી છે. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને કેશલેસ સારવાર મળી શકશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કેશલેસ સારવાર યોજનાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત અકસ્માતમાં પીડિતોની સાત દિવસની સારવાર માટે 1.5 લાખ રૂપિયાનો ખર્ચ સરકાર ભોગવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અકસ્માતના 24 […]