1. Home
  2. Tag "victim"

કોરોનામાં દીકરો ગુમાવનારા માતા-પિતા અન્ય પરિવાર સંતાન ન ગુમાવે તે માટે ખર્ચી રહ્યાં છે ઘડપણની મૂડી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીમાં અનેક પરિવારોએ પોતોના સ્વજન ગુમાવ્યાં છે. અમદાવાદના એક દંપતિએ પણ કોરોના મહામારીમાં એકના લએક પુત્રને ગુમાવ્યો છે. પુત્રના અવસાન બાદ દંપતિએ મનોબળને વધારે મજબુત બનાવીને અન્ય પરિવાર પોતાના સ્વજન ન ગુમાવે તે માટે અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. તેમજ કોરોના પીડિતો અને જરૂરીયાત મંદોની મદદ માટે રૂ. 15 લાખની એફડી […]

કોરોના પીડિત પરિવારનોના વ્હારે આવ્યું RSS: ઉકાળા અને દવા સહિત વ્યવસ્થામાં લાગ્યાં સ્વંયસેવકો

રાજકોટઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. સાથે મૃત્યુના કેસમાં વધારો થઈ રહ્યો છે. લોકો કોરોનામાં પોતાના સ્વજનને ગુમાવે છે પરંતુ અંતિમસંસ્કાર માટે સ્મશાને જતા ડરી રહ્યાં છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 25 સ્વયંસેવકો રાત-દિવસ કોઇ પણ પ્રકારનો ડર રાખ્યા વગર કોરોના મૃતકના અંતિમસંસ્કાર કરી તેની અંતિમ મંઝીલ સુધી પહોંચાડી રહ્યાં છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code