દિલ્હીઃ પોલીસ સાથે AAP ધારાસભ્યના પુત્રનું અયોગ્ય વર્તન, વીડિયો વાયરલ
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના પુત્ર પર પોલીસ સાથે ગેરવર્તન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે AAP ધારાસભ્યના પુત્રને ખોટી દિશામાં બાઇક ચલાવવા બદલ અટકાવ્યો હતો. જ્યારે તેની પાસે લાઇસન્સ અને આરસી માંગવામાં આવ્યું ત્યારે તે બંને વસ્તુ બતાવી શક્યો નહીં. જે બાદ મોટર વાહન અધિનિયમ હેઠળ તેનું ચલણ જારી કરવામાં […]