1. Home
  2. Tag "video"

કાશ્મીરી પંડિતોની પીડાનો વીડિયો જોઈને ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ કરવાનો નિર્ણય લીધો હતોઃ દર્શન કુમાર

નવી દિલ્હીઃ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મમાં દર્શનકુમારએ કુષ્ણા પંડિતનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મને મળેલી સફળતાથી દર્શન ખુશ છે, તેમજ કહ્યું હતું કે, મારા કેરેટ્રને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. લોકોને મારુ કામ પસંદ આવ્યું છે. ઈન્ડસ્ટ્રીમાંથી અનેક કોલ અને મેસેજ આવ્યાં છે. એક મુલાકાત દરમિયાન અભિનેતા દર્શનકુમારએ જણાવ્યું હતું કે, જ્યારે ઈન્ડસ્ટ્રીઝમાંથી લોકો મારા પાત્રને […]

સોશિયલ મિડિયા પર વૈમનસ્ય ફેલાય તેવા વિડિયો કે મેસેજ પોસ્ટ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે

અમદાવાદઃ સોશિયલ મીડિયામાં સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા વિડિયો અને પોસ્ટ વાયરલ કરવામાં આવતી હોય છે. તાજેતરમાં ધંધુકામાં વિધર્મીઓ દ્વારા કિશન ભરવાડ નામના યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં સોશિયલ મીડિયા કારણભૂત હતું. આ ઘટના બાદ પણ સોશિયલ મીડિયામાં એકબીજાના ધર્મની વિરૂદ્ધમાં પોસ્ટ વાયરલ કરવામાં આવતી હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું છે. સમાજમાં […]

પોલીસ વાહનમાંથી કુદીને હાથકડી સાથે કેદી ફરાર, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

દિલ્હીઃ પોલીસ કસ્ટડી અને જેલ તોડીને કેદીઓ ભાગી જવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. દરમિયાન હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં હાથકડી બાંધેલો કેદી પોલીસ વાહનમાંથી કુદીને ફરાર થતો જોવા મળે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરવાદ વાયરલ થઈ રહ્યો છે અને લાખો લોકોએ આ વીડિયો જોઈને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી […]

ભોપાલઃ બાઈક સ્ટંટ કરતા યુવાનને સર્જાયેલા અકસ્માતનો વીડિયો થયો વાયરલ

દિલ્હીઃ મધ્યપ્રદેશમાં પૂરઝડપે મોટરસાઈકલ હંકારવાનો વીડિયો વાયરલ થયો છે. બાઈક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક પર સવાર યુવાન અને તેની પાછળ બેઠેલી યુવતી ફંગોળાઈને નીચે પટકાયાં હતા. આ વીડિયોમાં બાઈક પર સવાર અને પાછળ બેઠેલી યુવતી અંગે કોઈ માહિતી જાણી શકાઈ નથી. પોલીસે પણ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. મધ્યપ્રદેશના […]

MP: દીકરીની ઇચ્છા પૂરી કરવા શ્રમજીવી પિતા વાજતે-ગાજતે મોબાઈલ ફોન લેવા ગયા, વીડિયો વાયરલ

ભોપાલઃ મધ્યપ્રદેશના શિવપુર વિસ્તારમાં એક ચાની કીટલીવાળાએ પોતાની પાંચ વર્ષની દીકરીની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રથમવાર નવો મોબાઈલ ફોન ખરીદ્યો અને એ દિવસને યાદગાર બનાવવા માટે બેન્ટ-બાંજા સાથે પોતાની દીકરીને ધોડાઘાડીમાં બેસાડીને નાચતા-ગાતા નવો મોબાઈલને લેવા માટે દુકાન સુધી ગયા હતા. દીકરીની ઈચ્છા પૂર્ણ કરનારા પિતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. शिवपुरी के नीलनगर […]

આ શું થયું? કપડાં સૂકવવા માટે બાલ્કનીમાં આવેલી મહિલા લપસી અને હવામાં લટકી ગઇ, અને પછી થયું આવું, જુઓ વીડિયો

નવી દિલ્હી: આજકાલ વધતા શહેરીકરણની સાથોસાથ મોટા ભાગના શહેરોમાં બહુમાળી અને તોતિંગ ઊંચાઇ ધરાવતી ઇમારતો જોવા મળે છે. જો કે આ તોતિંગ ઇમારતોની બાલ્કનીમાંથી પડી જવાની ઘટનાઓ બનતી હોય છે તેથી અકસ્માત થવાની સંભાવના પણ વધી જાય છે. આવી જ એક ઘટના ચીનમાં બની છે. જ્યાં એક વૃદ્વ મહિલા કપડાં સૂકવવા માટે બાલ્કનીમાં ગઇ ત્યારે […]

કપડાની દુકાનમાં મોટરસાઈકલ ઘુસી ગઈ પછી શું થયું જાણો…

બેંગ્લોરઃ સોશિયલ મીડિયામાં અવાર-નવાર ચિત્ર-વિચિત્ર વીડિયો અને ફોટો વાયરલ થાય છે. દરમિયાન એક વીડિયો વાયરલ થયો છે. ચાર વ્યક્તિઓ દુકાનમાં વાતચીત કરતા હતા ત્યારે પૂરઝડપે પસાર થતી બાઈક દુકાનમાં ઘુસી ગઈ હતી. જેથી દુકાનમાં હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. બાઈકની બ્રેક ફેઈલ થઈ […]

જીતના નશામાં ગળાડૂબ પાકિસ્તાન, પાક.ના વધુ એક મંત્રીનું ભારત વિશે વિચિત્ર નિવેદન

ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે જીતના નશામાં ગળાડૂબ પાકિસ્તાન હવે પાકિસ્તાનના આ મંત્રીએ પણ જીતના નશામાં આપ્યું વિચિત્ર નિવેનદ ન્યૂઝીલેન્ડ પર રોષ હતો પરંતુ ભારત વચ્ચે આવી ગયું: ફવાદ ચૌધરી નવી દિલ્હી: ટી-20 વર્લ્ડકપમાં ભારતને મ્હાત આપીને પાકિસ્તાન પર જીતનો નશો સવાર થઇ ગયો છે જે હજુ ઉતર્યો નથી. પાકિસ્તાન જીતના જશ્નમાં એટલુ ડૂબી ગયું છે […]

VIDEO: અમેરિકાના કેલિફોર્નિયામાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત: બે લોકોના મોતની આશંકા

અમેરિકાના કેલિફોર્નિયામાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત આ દુર્ઘટનામાં 2 લોકોના મોતની આશંકા હાલમાં તેનો વીડિયો થયો વાયરલ નવી દિલ્હી: અમેરિકાના કેલિફોર્નિયામાં એક દુર્ઘટના ઘટી હતી. અહીંયા એક રહેણાંક વિસ્તારમાં અચાનકથી પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેના કારણે ભાગદોડ મચી ગઇ હતી. આ મોટી દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થયા હોવાની આશંકા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, કેલિફોર્નિયામાં આવેલા રહેણાંક વિસ્તારમાં […]

પૈસા માટે પોતોના થયા પારકા અને પાળેલા શ્વાને નિભાવી વફાદારીઃ તમીલનાડુનો વીડિયો થયો વાયરલ

બેંગ્લોરઃ પૈસા માટે ભાઈ પોતોના સગાભાઈની હત્યા કરતા પણ અચડાતો નથી. દરમિયાન સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક દંપતિ વૃદ્ધાને માર મારીને કંઈક લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે વૃદ્ધાએ પાળેલો શ્વાન તેમને બચાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. આ વીડિયો તમિલનાડુનો હોવાનું મનાઈ રહ્યું છે. તેમજ વૃદ્ધાને માર મારતી વ્યક્તિ બીજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code