1. Home
  2. Tag "video"

રિતેશ દેશમુખનો પત્ની જેનેલિયા અને ફરાહ ખાન સાથેનો વીડિયો થયો વાયરલ

મુંબઈઃ બોલીવુડના અભિનેતા રિતેશ દેશમુખ ફિલ્મોથી હાલ દૂર છે. જો કે, સોશિયલ મીડિયામાં તેઓ અવાર-નવાર પોતાની ઉપસ્થિતિ બતાવે છે. અભિનેતા વીડિયો તથા વિવિધ પોસ્ટ મારફતે પ્રસંશકોના સંપર્કમાં રહે છે. રિતેશ દેશમુખ પોતાના અભિનયની સાથે સેન્સ ઓફ હ્યુમરના કારણે પણ જાણીતા છે. રિતેશ અવાર-નવાર ફની વીડિયો સોશિયલ મીડિયામાં શેયર કરે છે. જેને તેમના પ્રશંસકો ખુબ પસંદ […]

હેલ્મેટ વિના સ્કૂટર ઉપર નીકળી અભિનેત્રી ઉર્વશી રૌતેલાને પોલીસે અટકાવીઃ વીડિયો થયો વાયરલ

મુંબઈઃ બોલીવુડની અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાના ફોટો અને વીડિયોના માધ્યમથી ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા ઉપર હાલ અભિનેત્રીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં અભિનેત્રી હેલમેટ પહેરયા વગર સ્કૂટર ઉપર બેઠેલી જોવા મળે છે. દરમિયાન એક પોલીસ કર્મચારી કંઈક પૂછી રહ્યોં છે. વીડિયોમાં ઉવર્શી ભીડની વચ્ચે ડરેલી જોવા મળે છે. માઈ લવ ઉર્વશી રૌતેલા માય લાઈફ […]

અભિનેતા રણદીપ હુડ્ડાએ વાઘ અને રીંછનો વિડિયો કર્યો પોસ્ટ, સોશિયલ મીડિયામાં થયો વાયરલ

મુંબઈઃ સોશિયલ મીડિયા પર પશુ-પક્ષીઓના એકથી એક ચડિયાતા વીડિયો શેયર કરવામાં આવે છે. આવા વીડિયો એટલા સુંદર હોય છે કે વારંવાર જોવાનું મન થાય. આવો જ એક વીડિયો ફિલ્મ અભિનેતા રણદીપ હુડ્ડાએ પોસ્ટ કર્યો છે. જંગલની દુનિયાનો આ સુંદર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એટલું જ નહીં લોકો તેને પસંદ કરી રહ્યાં છે અને […]

સૂઈ રહેલા દીપડાનો વીડિયો ઉતારવો પડ્યો ભારેઃ દીપડાએ કર્યુ એવુ કે મચી ગઈ નાસભાગ

દિલ્હીઃ હાલ એક સોશિયલ મીડિયામાં એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સૂઈ રહેલા દીપડાનો વીડિયો ઉતારતો એક વ્યક્તિ નજરે પડે છે. આ દરમિયાન અચાનક જાગી ગયેલા દીપડાએ તેની ઉપર હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી. આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી. And … Then we blame the animals 😢😢😢😢😢 We are […]

અર્જુન રામપાલનો નવો લૂક આવ્યો સામે, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

દિલ્હીઃ બોલીવુડના અભિનેતા અર્જુન રામાપલને પોતાની હાલત એવી બનાવી દીધી કે, જેને જોઈને પ્રશંસકો પણ ચોંકી ઉઠ્યાં છે. તેમણે પોતાનો લુક એવો બદલી નાખ્યો છે. જે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. તેમણે પ્લેટિનમ બ્લોંડ હેયર કરાવ્યાં છે. અર્જુન રામપાલે બદલેના લુકના કારણે પ્રશંશકો પણ તેમને ઓળખી શકતા નથી. હિન્દી ફિલ્મના અભિનેતા અર્જુન રામપાલનો […]

કાજોલે શેર કર્યો કુછ કુછ હોતા હૈ મૂવિનો એક વીડિયો, કરણ જોહરે મજાક ઉડાવી

સોશિયલ મીડિયા પર કાજોલ રહે છે ખૂબ એક્ટિવ હવે કાજોલે ફિલ્મ કુછ કુછ હોતા હેનો એક વીડિયો કર્યો શેર જેમાં તે શાહરૂખ ખાન સાથે સાયકલ ચલાવતી જોઇ શકાય છે નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર કાજોલ ખૂબ જ એક્ટિવ રહે છે. આમ તો તે તેના ફોટા અને વીડિયોઝ કરતાં વધુ મીમ્સ શેર કરતી રહે છે. હવે […]

આંકોલવાડી ગીર વિસ્તારમાં 10 સિંહનો લટાર મારતો વિડિયો થયો વાયરલ

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાના કારણે સિંહના રહેઠાણ એવા ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભલે તારાજી સર્જાઈ હોય પણ એશિયાટિક સિંહને  કોઈ નુકસાન ના થયાનો વનવિભાગ તરફથી બુધવારે જ દાવો કરાયો હતો. વનવિભાગના દાવા બાદ હવે એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં આંકોલવાડી ગીર વિસ્તારમાં 10 સિંહનું એક ટોળું કોઝ-વે પર વહેતા પાણીની વચ્ચેથી […]

ફિલ્મ અભિનેતા કૃણાલ ખેમુનો ડાન્સ કરતો વીડિયો થયો વાયરલ, લોકો કરી રહ્યાં છે પસંદ

મુંબઈઃ તાઉતે વાવાઝોડાની વ્યાપક અસર મુંબઈમાં જોવા મળી હતી. તોફાનને ધ્યાનમાં વહીવટીતંત્રની સાથે ફિલ્મ કલાકારોને લોકોને ઘરની બહાર કામ વગર નહીં નીકળવા અપીલ કરી હતી. દરમિયાન ફિલ્મ અભિનેત્રી સોહા અલી ખાને પોતાના ઘરની છત ઉપરથી વાવાઝોડાનો વીડિયો શૂટ કર્યો હતો. આ દરમિયાન તેમને પતિ કુણાલ ખેમુ કેમેરાની સામે આવ્યાં હતા. તેમજ તેજાબ ફિલ્મનું ગીત ગાતા-ગાતા […]

ઇઝરાયલે ગાઝામાં આવેલા રોકેટ લોન્ચ પેડ પર કરેલી એરસ્ટ્રાઇકનો વીડિયો કર્યો જાહેર, જુઓ VIDEO

ઇઝરાયલે ગાઝાના રોકેટ લોન્ચ પેડ પર કરી એરસ્ટ્રાઇક આ એરસ્ટ્રાઇકમાં હમાસના 65 કમાન્ડરો થયા ઠાર ઇઝરાયલે એરસ્ટ્રાઇકનો વીડિયો કર્યો જાહેર નવી દિલ્હી: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે હાલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. બંને દેશો વચ્ચે સંઘર્ષ અને તણાવ સતત વધી રહ્યો છે. ઇઝરાયલે ગાઝા પર એરસ્ટ્રાઇક કરીને રોકેટ લોન્ચિંગ સાઇટને જ ઉડાવી દીધી છે. ઇઝરાયલે […]

VIDEO: કોરોના સંક્રમિત થયા બાદ દર્દીએ ક્યારે હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ? જાણો ડોક્ટરો શું કહે છે…

કોવિડ-19 પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં ક્યારે દાખલ થવું જોઇએ આ માટે કેન્દ્ર સરકારે એક વીડિયો જાહેર કર્યો છે આ વીડિયોમાં કોવિડ-19 દરમિયાનની તકેદારી માટે કેટલાક સૂચનો કરાયા છે નવી દિલ્હી: ભારત અત્યારે કોરોનાના દાવાનળ માથે બેઠું છે. એક જ દિવસમાં 3 લાખથી વધુ કેસ નોંધાતા ભારતે કોરોના વાયરસના સૌથી વધુ કેસમાં અમેરિકાનો પણ રેકોર્ડ તોડ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code