1. Home
  2. Tag "villagers protest"

શાપર-વેરાવળ નજીક ઓવરબ્રિજ બનાવવા સામે ગ્રામજનોનું ઢોલ-નગારા સાથે વિરોધ પ્રદર્શન

ઓવરબ્રિજ બનાવાશે તો બે લાખ લોકોને મુશ્કેલી પડશે ઓવરબ્રિજ બનતા ગામનું જંક્શન 500 મીટરથી વધી 2 કિલોમીટર દૂર જશે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને મુશ્કેલી પડશે રાજકોટઃ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ નેશનલ હાઈવે નં.27 ઉપર કેપ્ટન ગેઈટ વેરાવળથી શિતળા માતાજીના મંદિર પારડી તરફ હાઈવે ઓથોરિટી દ્વારા ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે. તેનો શાપર-વેરાવળના ગ્રામજનોએ ભારે વિરોધ કર્યો છે. […]

સુરેન્દ્રનગરના સરલા ગામે સફેદ માટીની ખાણોમાં વારંવાર કરાતા વિસ્ફોટને કારણે ગ્રામજનોનો વિરોધ

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના મુળી તાલુકામાં બેરોકટોક ખનીજ ચોરીની ફરિયાદો અવાર-નવાર ઊઠતી હોય છે. ત્યારે સરલા ગામથી દુધ‌ઈના રસ્તા ઉપર સફેદમાટીની ખાણો ધમધમી રહી છે. સમયાંતરે ખાણમાં જિલેટીન વિસ્ફોટ કરાતા હોય છે. જેના કારણે વાડી-ખેતરો પરના પાણીના બોરને નુકશાન થઈ રહ્યું છે. વિસ્ફોટથી જમીન ભૂકંપ આવ્યો હોય એવી રીતે ધ્રૂજતી હોય છે. આ અંગે ગ્રામજનો મામલતદારને રજુઆતો […]

કાલોલના ઘૂસર ગામે ગોમા નદીમાં બેરોકટોક ખનીજચોરી, ગ્રામજનોએ વિરોધ કરતા મારામારી

કાલોલઃ પંચમહાલના કાલોલ તાલુકાના ઘૂસર ગામની ગોમા નદીમાં ખનીજચોરો બેરોકટોક રેતી ઉઠાવી જતાં હોવાથી ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. ગોમાં નદી સફેદ રેતીનો કાળો કારોબાર કરનારા રેતી માફિયાઓ માટે આશીર્વાદરૂપ બની છે. સરકારી અધિકારીઓની રહેમનજર નીચે આ વિસ્તારમાંથી દિવસ રાત રેતી ઉલેચવામાં આવી રહી છે. એટલે જ ટ્રેક્ટરો ભરી ગેરકાયદે રેતી ખનન કરતા માફિયાઓ બેફામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code