મણિપુરમાં હિંસા મામલે કેન્દ્ર સરકાર ઉપર રાહુલ ગાંધીએ સંસદમાં કર્યા આકરા પ્રહાર
નવી દિલ્હીઃ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર સંસદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ગયા વર્ષે 130 દિવસ ભારતના એક ખુણેથી બીજા ખુણે ગયો હતો, સમુદ્રના તટથી કાશ્મીરની બરફીલી પહાડ ઉપર ગયો હતો. યાત્રા હજુ ચાલુ છે. યાત્રા દરમિયાન અનેક લોકોએ પૂછ્યું કે, તમારુ લક્ષ્ય શું છે. પહેલા મારા મોઢામાંથી […]